Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » કાળઝાળ ગરમીમાં ‘કુદરતી આઈસ્ક્રીમ’ જેવી તાડફળીનું ધૂમ વેચાણ
ગુજરાત

કાળઝાળ ગરમીમાં ‘કુદરતી આઈસ્ક્રીમ’ જેવી તાડફળીનું ધૂમ વેચાણ

Rajeshkumar Jadav
Last updated: May 3, 2026 10:51 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

કાળઝાળ ગરમીમાં ‘કુદરતી આઈસ્ક્રીમ’ જેવી તાડફળીનું ધૂમ વેચાણ

ડભોઇ ઉનાળાની કાળઝાળ ગરમીમાં ‘કુદરતી આઈસ્ક્રીમ’ જેવી તાડફળીનું ધૂમ વેચાણ

કેપિટલ મેસેજ, ન્યુઝ 

Capital message 

More Read

રાધનપુરના મહેમદાવાદ ગામે 112 જનરક્ષકની સમયસૂચકતાથી યુવકનો જીવ બચ્યો-112 જનરક્ષક ટિમ બની માનવતાની મિસાલ પિતાની ફરિયાદ બાદ 112 જનરક્ષક ટિમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી – સમયસૂચકતા અને અને સમયસર ની મદદથી બચ્યો યુવકનો જીવ કેપિટલ મેસેજ Capital message રાધનપુરના મહેમદાવાદ ગામે 112 જનરક્ષક ટીમની સતર્કતા, સમયસૂચકતા અને ત્વરિત કામગીરીથી ગંભીર પરિસ્થિતિમાં યુવકનો જીવ બચાવવામાં આવ્યો હતો. મહેમદાવાદ ગામે પિતા રામસંગભાઈને પુત્ર બાબુભાઈ રામસંગભાઈ હેરાન કરતા હોવાની ફરિયાદને પગલે પિતાએ 112 જનરક્ષક ઈમરજન્સી સેવાની મદદ માંગી હતી. ફરિયાદ મળતાં જ ઘટનાની ગંભીરતા સમજી 112 જનરક્ષક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ ટીમ સ્થળ પર પહોંચતા જ યુવક બાબુભાઈ રામસંગભાઈએ ધારદાર હથિયારથી પોતાના જમણા હાથ પર ઇજા કરી નસ કાપીને આત્મઘાતી પગલું ભરવાનો પ્રયાસ કર્યો હતો. યુવક ગંભીર રીતે લોહીલુહાણ થઈ જતાં સ્થળ પર હાજર 112 જનરક્ષક ટીમે કોઈપણ પ્રકારનો વિલંબ કર્યા વિના તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. ડ્યુટી પર તૈનાત 112 જનરક્ષકના ઈનચાર્જ હેડ કોન્સ્ટેબલ અમરતભાઈ ભરવાડ, કોન્સ્ટેબલ મહાદેવભાઈ આહીર તથા ડ્રાઈવર કુલદીપભાઈએ તુરંત 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જોકે 108ની ટીમ સ્થળ પર પહોંચે તે પહેલાં યુવકનું વધુ લોહી વહી ન જાય અને તેની સ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે 112ની ટીમે સ્થળ પર જ તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હતી. 108ની રાહ જોયા વિના 112 ટીમે સંભાળી કમાન, ત્વરિત કામગીરીથી ટળી ગંભીર સ્થિતિ: ગંભીર પરિસ્થિતિમાં સમય ગુમાવ્યા વિના લેવાયેલા નિર્ણાયક પગલાં અને સ્થળ પર આપવામાં આવેલી પ્રાથમિક સારવારથી યુવકને સમયસર મદદ મળી હતી. 112 જનરક્ષક ટીમની સતર્કતા અને માનવતાવાદી અભિગમના કારણે યુવકનો કિંમતી જીવ બચાવવામાં સફળતા મળી હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી સાથે કટોકટીની ઘડીએ માનવજીવન બચાવવા માટે 112 ટીમે દાખવેલી સમયસૂચકતા અને ત્વરિત નિર્ણયશક્તિની સ્થાનિકોમાં પ્રશંસા થઈ રહી છે. ગંભીર સ્થિતિમાં પોલીસ ટીમે કરેલી માનવતાવાદી કામગીરીને પગલે ગ્રામજનો અને સ્થાનિક લોકો દ્વારા 112 જનરક્ષક ટીમની સરાહના કરવામાં આવી રહી છે. રિપોર્ટ : અનિલ રામાનુજ, પાટણ
ભગિની સમાજ પાટણમાં મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા બેબી કીટનું વિતરણ કરાયું
રૂ.1.71 કરોડના ખર્ચે સરીયદ બ્રિજનું પ્રોટેક્શન વર્ક અને બેરિંગ રિપ્લેસમેન્ટ પૂર્ણ
સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬

ડભોઇ સેવા સદન આસપાસના પંથકમાં ઉનાળાની જમાવટ: ₹200ના કિલોના ભાવે વેચાતી તાડફળી રાહદારીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની ત્યારે આ કાળઝાળ ગરમીમાં ઠંડક આપવા માટે કુદરતનું અમૂલ્ય નજરાણું ગણાતી તાડફળી (તાડગોટા) નું બજારમાં આગમન થઈ ગયું છે.ઊંચા ઝાડ પરથી ઉતારી ડભોઇ સેવા સદન વેચાતી મીઠાશ

તાડફળી એ કુદરતી ફળ છે જે જમીનથી ઘણી ઊંચાઈ પર આવેલા તાડના ઝાડ પર લાગે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના શ્રમિકો વહેલી સવારે જોખમ ખેડીને ઝાડ પર ચઢે છે અને તાજી તાડફળીઓ તોડી લાવે છે. ડભોઇની શિનોર ચોકડી અને અન્ય માર્ગો પર હાલ આ તાડફળી વેચતા અનેક પરિવારો જોવા મળી રહ્યા છે.ભાવ અને લોકપ્રિયતા

કિંમત: હાલ બજારમાં તાડફળી ₹100ની 500 ગ્રામ (એટલે કે ₹200 પ્રતિ કિલો) ના ભાવે વેચાઈ રહી છે.ગ્રાહકો: ગરમીથી રાહત મેળવવા માટે હાઈવે પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો અટકીને આ મધુર તાડફળીનો આનંદ માણી રહ્યા છે.

More Read

શિક્ષણવિદ્ ડૉ. જય ધ્રુવની વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સાથે પ્રેરણાદાયી મુલાકાત
ગુરુથી ગ્લોબલ ગુરુ – શિક્ષકનું સમર્પણ, સામાજિક અનુબંધ અને આજના પડકારો…..
ખેડૂત સશક્તિકરણ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું…
અનુસૂચિત જાતિના નાગરિકોના આધારકાર્ડ સુધારણા માટે સરળ પ્રક્રિયાની માંગ

સ્વાદ: આ ફળ તેની કુદરતી ઠંડક અને મધ જેવી મીઠાશ માટે જાણીતું છે, જે ઉનાળામાં શરીરને તાજગી આપે છે.શ્રમિકોની રોજીરોટીનું સાધનતાડનું ઝાડ માત્ર ફળ જ નહીં, પરંતુ અનેક શ્રમિકો માટે આજીવિકાનું સાધન પણ છે આસપાસના રાજપીપળા, હાલોલ તથા બાસ્કા જેવા વિસ્તારોમાંથી આવતા વેપારીઓ આ વ્યવસાય સાથે જોડાયેલા છે.તાડના ફળ વેચવાની સાથે સાથે શ્રમિકો તેના પાનમાંથી સાવરણી બનાવીને પણ તેનું વેચાણ કરે છે, જેનાથી ઉનાળા દરમિયાન તેઓને આર્થિક ટેકો મળી રહે છે.ભલે ગરમીનો પારો 42 ડિગ્રીને પાર કરી રહ્યો હોય, પણ ડભોઇના માર્ગો પર મળતી આ તાજી અને શીતળ તાડફળી લોકો માટે કુદરતી વરદાન સાબિત થઈ રહી છે.

રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article હાઈવે વૃક્ષારોપણમાં ₹20 લાખના ભ્રષ્ટાચાર ની શંકા!
Next Article રાધનપુર બસ ડેપો ખાતે મુસાફરો માટે ઠંડી છાસ વિતરણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

એ.સી.બી. ની સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરીક આરોપી :- સંજયભાઇ બચુભાઇ ડામોર (પ્રજાજન) ઉ.વ.૩૦ રહે.કોટડા મહુડા ફળીયા તા.જી.દાહોદ ગુનો બન્યા તારીખ :- તા.૧૦/૦૯/૨૦૨૬ લાંચની માંગણીની રકમ :- રૂ.૫૦૦/- લાંચ સ્વીકારેલ રકમ :- રૂ.૫૦૦/- લાંચની રીકવર કરેલ રકમ :- રૂ.૫૦૦/- ગુનાનુ સ્થળ :- દાહોદ મામલતદાર કચેરીના બહારના ભાગે જાહેર રોડ ઉપર તા.જી.દાહોદ ગુનાની ટુંક વિગત :- આ કામના ફરીયાદીએ રેશનકાર્ડ વિભાજન કરવા માટે દાહોદ મામલતદાર કચેરી ખાતે અરજી કરેલ હતી. જે કામ કરી આપવા આક્ષેપિતે ફરીયાદીનો સંપર્ક કરી અગાઉ રૂ.૨૫૦૦/ – લઇ લીધેલ હતાં. ત્યારબાદ આક્ષેપિતે ફરીયાદીનું કામ નહી કરી આપી ફરીથી રૂ.૫૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી. ના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર જાણ કરતા ફરીયાદની ફરીયાદ આધારે આજ રોજ લાંચના છટકાનુ આયોજન કરેલ, જે લાંચના છટકા દરમ્યાન આક્ષેપિતે (પ્રજાજન) ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂ.૫૦૦/- ની માંગણી કરી સ્વીકારી પકડાઇ જઇ ગુનો કરેલ છે. ટ્રેપીંગ અધિકારી :- એસ.એમ.પઠાણ પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન દાહોદ તથા એ.સી.બી. સ્ટાફ દાહોદ

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

રાધનપુર નગરપાલિકાની કથળેલી સ્થિતિ સામે કોંગ્રેસનો હલ્લાબોલ

ગુજરાત

ડભોઈની ઉમા સોસાયટીમાં લીમડાના થડમાંથી દૂધ જેવી સફેદ ધાર વહેતાં લોકોમાં ભારે કુતૂહલ

ગુજરાત

૧૦ ફૂટ લાંબા મહાકાય અજગરનું સફળ રેસ્ક્યુ; સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ

ગુજરાત

ડભોઇમાં મીડિયાના અહેવાલની ધારદાર અસર

ગુજરાત

અકોટી બસ સ્ટેશન બન્યું બદહાલ: તંત્રની ઘોર ઉપેક્ષા

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video