Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » હારીજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું નવીન મકાનનું ભુમી પૂજન કરાયું..
ગુજરાત

હારીજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું નવીન મકાનનું ભુમી પૂજન કરાયું..

Rajeshkumar Jadav
Last updated: March 14, 2026 2:41 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

હારીજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું નવીન મકાનનું ભુમી પૂજન કરાયું..

યાર્ડના નવીન ભવનમાં ખેડૂતો માટે ટ્રેનિંગ હોલ અને આરામ ગૃહ બનશે.

કેપિટલ મેસેજ, ન્યુઝ 

હારીજ માર્કેટયાર્ડ નું મકાન જૂનું અને જર્જરીત થતા જુના મકાનની બાજુમાં નવીન ભવન બનાવવા માટે નો ભૂમી પૂજન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં શાસ્ત્રોક્ત વિધિ દવારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

More Read

ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ..
રાધનપુરમાં શ્રી વઢિયાર ગોળ દરજી સુથાર સમાજની બેઠક યોજાઈ.
ડભોઇ શિરોલા હાઇવેનું કામ અધ્ધરતાલ: અધિકારીઓની નિંભરતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનતી જનતા
ડભોઇ તિલકવાડા રોડ પર તરબૂચની જમાવટ પીળા તરબૂચે પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ

પાટણ સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા યાર્ડના નવીન મકાન ભૂમિ પૂજન કાર્યક્રમમાં હારીજ નગર વિકાસમાં રૂ. પાંચ લાખ આપવાની જાહેરાત કરી હતી.નવીન હારીજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા અંદાજીત રૂ. ૩ કરોડના ખર્ચે ૩ માળ ધરાવતું આધુનિક સુવિધાઓથી સજ્જ નવીન મકાન નિર્માણ થનાર છે. આ શુભ કાર્યનું ભૂમિ પૂજન કાર્યક્રમ પાટણ સાંસદ ભરતસિંહ ડાભી તથા પાટણ જિલ્લા ભાજપા પ્રમુખ રમેશભાઈ સિંધવ પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર , દશરથજી ઠાકોર,યાર્ડના ચેરમેન વાઘજીભાઈ ચૌધરી,ના વરદ હસ્તે શાસ્ત્રોત મંત્રોચ્ચાર સાથે વિધિવત ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં યાર્ડના ડિરેકટર જીગરભાઈ મહેતા,માનસંગભાઈ ચૌધરી,રામજીભાઈ દેસાઈ ,વેપારીઓ શ્રમિકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ નવીન ત્રણ માળ ના ભવનમાં ખેડૂતોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને ખેડૂત ટ્રેનીંગ ભવન તેમજ રેસ્ટ હાઉસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ખેડૂતોને માર્ગદર્શન માટે અતિઉપયોગી રહેશે તેમજ આરામ અને પ્રગતિના નવા દ્વાર ખોલશે.

આ પહેલ ખેડૂતોના સશક્તિકરણ અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે એક મહત્વપૂર્ણ સાબિત થશે.નવીન ભવનની સાથે સાથે 50 લાખ ના ખર્ચે ઓક્શન શેડ 2 ,આરસીસી રોડ અંદાજીત 1.30 કરોડ ના ખર્ચે,બનાવવામાં આવનાર છે જેમાં સરકાર દ્વારા તમામ રકમમાં 25 ટકા સબસીડી મળવાપાત્ર રહેલી છે.સમગ્ર કાર્યક્રમનું સંચાલન પી.આઇ.ઠક્કરે કર્યું હતું.

More Read

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે પાટણમાં આધુનિક બસપોર્ટનું લોકાર્પણ
આઇકોનિક પાટણ બસ મથક શરૂ થતા પહેલા ટ્રાફિક વ્યવસ્થા મજબૂત ટ્રાફિક પોલીસ અને નગરપાલિકાની સંયુક્ત કાર્યવાહી
ઉદ્ઘાટનનો ઉત્સાહ ઓસરી ગયો ડભોઈ-કરજણ ટ્રેન માત્ર એક દિવસ ચાલીને બંધ, મુસાફરોમાં ભારે રોષ
ડભોઇ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે હાલાકી છેલ્લા ત્રણ દિવસથી શૌચાલયોને લાગ્યા તાળા

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરની અધ્યક્ષતામાં પાટણ ખાતે “પી.એમ.કિસાન ઉત્સવ દિવસ”ની ઉજવણી
Next Article પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે પાટણમાં રૂ. 17.70 કરોડના “અટલ બિહારી વાજપેયી ટાઉનહોલ”નું ખાતમુહૂર્ત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

માડેચા પરિવાર દ્વારા અંબાજી મુકામે 28 મો યજ્ઞોત્સવ સંપન્ન..

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

શંખેશ્વરમાં પીવાના પાણી, ગટર અને કચરાની સમસ્યાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું

ગુજરાત

લોટેશ્વર પ્રા.શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીઓને લાગણીસભર વિદાય

ગુજરાત

૮ વર્ષની આતુરતાનો અંત: મંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાટણના આધુનિક બસ પોર્ટનું લોકાર્પણ..

ગુજરાત

રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભા બે મિનિટમાં જ વિખેરાઈ-ચીફ ઓફિસરની ગેરહાજરીને લઈને કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

ગુજરાત

બરોડા ડેરીના ટેન્કરમાંથી દૂધની નદીઓ વહી પશુપાલકોની મહેનત રસ્તા પર વેડફાઈ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video