Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » પાટણ: રાધનપુરમાં સ્માર્ટ મીટરથી ગ્રાહકો પરેશાન..
ગુજરાત

પાટણ: રાધનપુરમાં સ્માર્ટ મીટરથી ગ્રાહકો પરેશાન..

Rajeshkumar Jadav
Last updated: March 10, 2026 9:38 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

પાટણ: રાધનપુરમાં સ્માર્ટ મીટરથી ગ્રાહકો પરેશાન..

રાધનપુરમાં સ્માર્ટ મીટરથી ગ્રાહકો પરેશાન: બિલ ભર્યા છતાં ફરી બિલ, GEB કચેરીએ ધક્કા

રાધનપુરમાં સ્માર્ટ મીટર વિવાદ ગરમાયો: ધંધા-રોજગાર છોડી ત્રણ દિવસથી કચેરીએ ચક્કર લગાવતા ગ્રાહકો..

 

More Read

ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ..
રાધનપુરમાં શ્રી વઢિયાર ગોળ દરજી સુથાર સમાજની બેઠક યોજાઈ.
ડભોઇ શિરોલા હાઇવેનું કામ અધ્ધરતાલ: અધિકારીઓની નિંભરતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનતી જનતા
ડભોઇ તિલકવાડા રોડ પર તરબૂચની જમાવટ પીળા તરબૂચે પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ

કેપિટલ મેસેજ, ન્યુઝ 

રાધનપુર તાલુકામાં સ્માર્ટ મીટરને લઈને ગ્રાહકોમાં ભારે રોષ અને પરેશાની જોવા મળી રહી છે. અનેક ગ્રાહકોનો આક્ષેપ છે કે તેઓ દ્વારા વીજબીલની ચુકવણી કરવામાં આવી હોવા છતાં ફરીથી નવું બિલ આવી રહ્યું છે, જેના કારણે સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.રાધનપુર તાલુકામાં સ્માર્ટ મીટરને લઈને જીઈબી અને તેના કોન્ટ્રાક્ટરની ભારે બેદરકારી સામે ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો

રાધનપુરના દેવગામ ગામના એક ગ્રાહકે 2100 રૂપિયા વીજબીલ ભર્યા હોવા છતાં મોબાઇલમાં ફરીથી 200 રૂપિયાનું નવું બિલ દર્શાવાતા તેઓ પરેશાન બન્યા હોવાનું જણાવ્યું હતું. આ સમસ્યાના નિરાકરણ માટે ગ્રાહકોને પોતાનો ધંધો-રોજગાર બંધ કરી સતત ત્રણ દિવસથી GEB કચેરીના ધક્કા ખાવા પડે છે, પરંતુ યોગ્ય ઉકેલ મળતો નથી તેવી ફરિયાદો ઉઠી રહી છે.

More Read

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે પાટણમાં આધુનિક બસપોર્ટનું લોકાર્પણ
આઇકોનિક પાટણ બસ મથક શરૂ થતા પહેલા ટ્રાફિક વ્યવસ્થા મજબૂત ટ્રાફિક પોલીસ અને નગરપાલિકાની સંયુક્ત કાર્યવાહી
ઉદ્ઘાટનનો ઉત્સાહ ઓસરી ગયો ડભોઈ-કરજણ ટ્રેન માત્ર એક દિવસ ચાલીને બંધ, મુસાફરોમાં ભારે રોષ
ડભોઇ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે હાલાકી છેલ્લા ત્રણ દિવસથી શૌચાલયોને લાગ્યા તાળા

ગ્રાહકોનું કહેવું છે કે સ્માર્ટ મીટર લાગ્યા બાદ વારંવાર બિલની ગેરસમજ અને ટેકનિકલ ખામીઓના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયામાં જીઈબી અને કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય તકેદારી રાખવામાં આવી નથી.ઘણા વિસ્તારોમાં સ્માર્ટ મીટર બંધ થઈ જતા ગ્રાહકો દિવસભર પરેશાન થતા જોવા મળે છે.

આ સમગ્ર મામલે રાધનપુર તાલુકામાં સ્માર્ટ મીટર બંધ કરવાની માંગ ઉઠી રહી છે. સ્થાનિક લોકો અને ગ્રાહકો જૂના મીટર સિસ્ટમ ફરી શરૂ કરવાની માંગ કરી રહ્યા છે અને વીજ વિભાગ દ્વારા આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણ:રાધનપુરમાં સ્વદેશી મેળાના આયોજનમાં નગરપાલિકાના ઉડ્યા ધજાગરા: બીજા જ દિવસે 95% સ્ટોલ ખાલી.
Next Article પાટણમાં પ્રોહીબીશનના ગુનામાં ફરાર આરોપી એલ.સી.બી.ની જાળમાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

માડેચા પરિવાર દ્વારા અંબાજી મુકામે 28 મો યજ્ઞોત્સવ સંપન્ન..

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

શંખેશ્વરમાં પીવાના પાણી, ગટર અને કચરાની સમસ્યાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું

ગુજરાત

લોટેશ્વર પ્રા.શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીઓને લાગણીસભર વિદાય

ગુજરાત

૮ વર્ષની આતુરતાનો અંત: મંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાટણના આધુનિક બસ પોર્ટનું લોકાર્પણ..

ગુજરાત

રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભા બે મિનિટમાં જ વિખેરાઈ-ચીફ ઓફિસરની ગેરહાજરીને લઈને કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

ગુજરાત

બરોડા ડેરીના ટેન્કરમાંથી દૂધની નદીઓ વહી પશુપાલકોની મહેનત રસ્તા પર વેડફાઈ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video