Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » મહાશિવરાત્રી ના પાવનપર્વ નિમિત્તે ધારપુર મેડિકલ કોલેજ એને હોસ્પિટલ ખાતે નિર્માણશીલ શ્રી સિધ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશેષ ભસ્મ આરતી અને મહાપ્રસાદ નું આયોજન.
ધર્મ ભક્તિ

મહાશિવરાત્રી ના પાવનપર્વ નિમિત્તે ધારપુર મેડિકલ કોલેજ એને હોસ્પિટલ ખાતે નિર્માણશીલ શ્રી સિધ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશેષ ભસ્મ આરતી અને મહાપ્રસાદ નું આયોજન.

Rajeshkumar Jadav
Last updated: February 15, 2026 8:48 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

મહાશિવરાત્રી ના પાવનપર્વ નિમિત્તે ધારપુર મેડિકલ કોલેજ એને હોસ્પિટલ ખાતે નિર્માણશીલ શ્રી સિધ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશેષ ભસ્મ આરતી અને મહાપ્રસાદ નું આયોજન.

કેપિટલ મેસેજ, ન્યુઝ

મહાશિવરાત્રી ના પાવન અવસરની પુર્વ સંધ્યાએ ધારપુર ગ્રામ ના પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અપર્ણ કરાઈ અને જીવન માં ધાર્મિક ચેતના પ્રગટાવવા માટે મંદિર નિર્માણ સમિતિ દ્રારા માર્ગદર્શન આપવામાં આવ્યું.

ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે નિર્માણશીલ શ્રી સિધ્ધેશ્વર મહાદેવ મંદિર નિર્માણ કાર્ય સમિતિ દ્વારા શ્રી દેવાધીદેવ મહાદેવ ના પાવન પર્વ એટલે મહાશિવરાત્રી પર્વ ની પુર્વ સંધ્યાએ ધારપુર ગ્રામ ની પ્રાથમિક શાળાના ના વિદ્યાર્થીઓ ને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.સંપૂર્ણ શૈક્ષણિકકીટ વિતરણ કાર્યક્રમ ના યજમાન એમબીબીએસ ના ૨૦૨૪ બેચ ના વિદ્યાર્થીઓ નો ધારપુર પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષક મિત્રો દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ધારપુર મેડિકલ કોલેજ ના શ્રી સિધ્ધેશ્વર મહાદેવ મંદિર નિર્માણ કાર્ય સમિતિ ના સભ્યો દ્વારા ધારપુર ગ્રામ પ્રાથમિક શાળાના ના વિદ્યાર્થીઓ ને મંદિર નિર્માણ કાર્ય અંગે ની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પ્રદર્શિત કરી ને પ્રાથમિક શાળાના ના વિદ્યાર્થીઓ માં જીવન માં અભ્યાસ ની સાથે ધાર્મિક ચેતના ખીલવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત ૧૫ ફેબ્રુઆરી,૨૦૨૬ ના રોજ શ્રી સિધ્ધેશ્વર મહાદેવ મંદિર-ધારપુર મેડિકલ કોલેજ ખાતે આયોજિત મહાશિવરાત્રી પર્વ ની ઉજવણી માં શ્રી સિધ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન અને મહાપ્રસાદ નો લાભ લેવા પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.

More Read

રાધનપુરનાં કલ્યાણપુરામાં પરંપરાગત રીતે રામજી મંદિરે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી
સમીના ગોચનાદ ગામે અનોખી પરંપરા: વહુઓ સાસરિયામાં જ રમે કાનુડો!
નરોડા હંસપુરામાં 21 વર્ષથી ગોગા મહારાજનો નવચંડી મહાયજ્ઞ
ઈદ-એ-મિલાદુન્નબી મુબારક પાટણ
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article શેઠ એમ. એન. હાઇસ્કૂલ, પાટણની વિદ્યાર્થીની પ્રજાપતિ મુસ્કાન રાષ્ટ્રીય લોન ટેનિસ ટુર્નામેન્ટમાં રનરઅપ
Next Article રાજુ કરપડાના રાજીનામા અંગે “આપ” ના પ્રદેશ સહમંત્રી દિનેશ બારીઆની પ્રતિક્રિયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

એ.સી.બી. ની સફળ ટ્રેપ, ફરીયાદી :- એક જાગૃત નાગરીક આરોપી :- સંજયભાઇ બચુભાઇ ડામોર (પ્રજાજન) ઉ.વ.૩૦ રહે.કોટડા મહુડા ફળીયા તા.જી.દાહોદ ગુનો બન્યા તારીખ :- તા.૧૦/૦૯/૨૦૨૬ લાંચની માંગણીની રકમ :- રૂ.૫૦૦/- લાંચ સ્વીકારેલ રકમ :- રૂ.૫૦૦/- લાંચની રીકવર કરેલ રકમ :- રૂ.૫૦૦/- ગુનાનુ સ્થળ :- દાહોદ મામલતદાર કચેરીના બહારના ભાગે જાહેર રોડ ઉપર તા.જી.દાહોદ ગુનાની ટુંક વિગત :- આ કામના ફરીયાદીએ રેશનકાર્ડ વિભાજન કરવા માટે દાહોદ મામલતદાર કચેરી ખાતે અરજી કરેલ હતી. જે કામ કરી આપવા આક્ષેપિતે ફરીયાદીનો સંપર્ક કરી અગાઉ રૂ.૨૫૦૦/ – લઇ લીધેલ હતાં. ત્યારબાદ આક્ષેપિતે ફરીયાદીનું કામ નહી કરી આપી ફરીથી રૂ.૫૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી. ના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર જાણ કરતા ફરીયાદની ફરીયાદ આધારે આજ રોજ લાંચના છટકાનુ આયોજન કરેલ, જે લાંચના છટકા દરમ્યાન આક્ષેપિતે (પ્રજાજન) ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂ.૫૦૦/- ની માંગણી કરી સ્વીકારી પકડાઇ જઇ ગુનો કરેલ છે. ટ્રેપીંગ અધિકારી :- એસ.એમ.પઠાણ પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન દાહોદ તથા એ.સી.બી. સ્ટાફ દાહોદ

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ધર્મ ભક્તિ

સિદ્ધપુરમાં ગુરુ વંદન-છાત્ર અભિનંદન કાર્યક્રમ

ધર્મ ભક્તિ

પાટણના આશ્રમોમાં ગુરુપૂર્ણિમાની ભક્તિમય ઉજવણી

ધર્મ ભક્તિ

ભગવતી સ્કૂલમાં ભવ્ય ગુરુ પૂર્ણિમા ઉજવણી

ધર્મ ભક્તિ

મક્કામદીના ઉમરાહ અર્થે જતા સન્માન સમારંભ યોજાયો

ગુજરાત ધર્મ ભક્તિ

રાધનપુરનું રાપરીયા હનુમાનજી મંદિર બન્યું: આસ્થાનું કેન્દ્ર

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video