Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રાધનપુર-સાંતલપુર જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત બે દિવસ પાણી પુરવઠો બંધ રહેશે.
ગુજરાત

રાધનપુર-સાંતલપુર જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત બે દિવસ પાણી પુરવઠો બંધ રહેશે.

Rajeshkumar Jadav
Last updated: February 2, 2026 5:54 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
1 Min Read
SHARE

રાધનપુર-સાંતલપુર જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત બે દિવસ પાણી પુરવઠો બંધ રહેશે.

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ચલાવવામાં આવી રહી છે. રાધનપુર–સાંંતલપુર જુથ પાણી પુરવઠા યોજના નર્મદા મુખ્ય નહેર પર આધારિત છે. રાધનપુર અને સાંંતલપુર તાલુકાના તમામ ગામો તેમજ રાધનપુર શહેરના રહિશોને જણાવવામાં આવે છે કે, રાધનપુર પાણી પુરવઠા કચેરીના સાતુન જળ શુદ્ધિકરણ પ્લાન્ટ (WTP) પર આવશ્યક જાળવણી કામગીરી કરવામાં આવશે. આ કારણે, ૦૫/૦૨/૨૦૨૬ અને ૦૬/૦૨/૨૦૨૬ (બે દિવસ) દરમિયાન ઉચ્ચ દર્શાવના ગામો અને શહેરમાં પીવાના પાણીનો પુરવઠો બંધ રહેશે.

જનતાને વિનંતી કરવામાં આવે છે કે, જરૂરિયાત મુજબ પીવાના પાણીનો જથ્થો પૂર્વે સંગ્રહ કરવો.

જાળવણી કામગીરી પૂર્ણ થયા પછી, ૦૭/૦૨/૨૦૨૬થી સાતુન WTP પરથી પાણી પુરવઠો નિયમિત રીતે પુનઃ શરૂ કરવામાં આવશે. આ માહિતી જાહેર જનતાએ ધ્યાનમાં રાખવાની વિનંતી નાયબ કાર્યપાલક ઇજનેરે કરી છે.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article વિરમગામ, બેચરાજી, મોઢેરા અને ચાણસ્મા રોડનો ફોરલેન વાઈડનીંગ કાર્ય આગળ વધી રહ્યું છે
Next Article પાટણમાં પ્રગતિ મેદાન ખાતે ૦૮/૦૨/૨૬ થી ૧૫/૦૨/૨૬ સુધી સ્વદેશી મેળો યોજાશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

માડેચા પરિવાર દ્વારા અંબાજી મુકામે 28 મો યજ્ઞોત્સવ સંપન્ન..

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

શંખેશ્વરમાં પીવાના પાણી, ગટર અને કચરાની સમસ્યાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું

ગુજરાત

લોટેશ્વર પ્રા.શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીઓને લાગણીસભર વિદાય

ગુજરાત

૮ વર્ષની આતુરતાનો અંત: મંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાટણના આધુનિક બસ પોર્ટનું લોકાર્પણ..

ગુજરાત

રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભા બે મિનિટમાં જ વિખેરાઈ-ચીફ ઓફિસરની ગેરહાજરીને લઈને કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

ગુજરાત

બરોડા ડેરીના ટેન્કરમાંથી દૂધની નદીઓ વહી પશુપાલકોની મહેનત રસ્તા પર વેડફાઈ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video