Americaમાં જન્મેલા ભારતીય બાળકોને મળશે $1,000નું ટ્રમ્પ બોનસ! જાણી લો નિયમ, કોણ રહેશે બાકાત?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશના ભાવિ પેઢીને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે એક ક્રાંતિકારી યોજનાની જાહેરાત કરી છે, જેનું નામ છે ‘ટ્રમ્પ એકાઉન્ટ’ (Trump Account). આ યોજના હેઠળ અમેરિકામાં જન્મ લેતા દરેક બાળક માટે સરકાર પોતે રોકાણની શરૂઆત કરશે. પરંતુ શું ત્યાં નોકરી કરતા હજારો ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને અન્ય કામદારોના બાળકો આમાં સામેલ થશે? ચાલો સમજીએ આ યોજનાના ગણિત અને નિયમોને.
