પાટણ: શંખેશ્વરમાં સ્માર્ટ મીટર વિવાદ તીવ્ર બન્યો

કેપિટલ મેસેજ, ન્યુઝ
શંખેશ્વર ખાતે સ્માર્ટ મીટરમાંથી લાઈટ બંધ થતા વેપારીઓ પરેશાન, મંજૂરી લીધા વગર મીટર લગાવી દેતા લોકો પરેશાન
પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે સ્માર્ટ વીજ મીટર લગાવતાં વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો
પૂર્વ સૂચના કે મંજૂરી વગર મીટર લગાવ્યાનો વેપારીઓનો આક્ષેપ

મીટર લગાવ્યા પછી થોડા જ દિવસોમાં લાઈટ બંધ થવાની ઘટનાઓથી વેપાર ઠપ્પ દુકાનદારો કહે છે – રોજગાર પર સીધી અસર વીજ પુરવઠાની અનિયમિતતાને કારણે આર્થિક નુકસાનની ફરિયાદ સ્થાનિક વેપારીઓ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સ્માર્ટ મીટર દૂર કરી જૂના મીટર ફરી લગાવવાની ઉઠી માંગ જવાબદાર વિભાગ સામે લેખિત રજૂઆત કરવાની પણ તૈયારી પ્રશાસન ઝડપી નિર્ણય નહીં લે તો આંદોલનની ચીમકી
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
