Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રાધનપુરમાં સગીરાના અપહરણ કેસનો પર્દાફાશ
ક્રાઈમ

રાધનપુરમાં સગીરાના અપહરણ કેસનો પર્દાફાશ

Rajeshkumar Jadav
Last updated: February 20, 2026 12:48 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

રાધનપુરમાં સગીરાના અપહરણ કેસનો પર્દાફાશ

કેપિટલ મેસેજ, ન્યુઝ 

પાલનપુર રેલ્વે સ્ટેશન પરથી સગીરા અને કિશોર મળી આવ્યા, મદદ કરનાર બે મહિલાઓ ઝડપાઈ

રાધનપુર વિસ્તારમાં સગીર વયની બાળકીના અપહરણના કેસમાં પોલીસે ઝડપી અને સઘન કાર્યવાહી કરતાં સમગ્ર બનાવનો પર્દાફાશ કર્યો છે. પોલીસે પાલનપુર રેલ્વે સ્ટેશન પરથી ભોગ બનનાર સગીરા તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને સુરક્ષિત રીતે શોધી કાઢ્યા છે. આ કેસમાં અપહરણને મદદ કરનાર બે મહિલાઓની પણ ધરપકડ કરવામાં આવી છે.

More Read

પાટણમાં પોલીસ વાન ઉપર હુમલો કરનારા આરોપીઓને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો.
ચાણસ્માના ઝીલિયા ગામે ફાર્મ હાઉસ પર ઘાતક હથિયારો સાથે હુમલો, 8 ગાડીઓમાં 20 જેટલા શખ્સો ધારીયા-તલવાર સાથે ત્રાટક્યા
પાટણ: ટુંવડ ખેતરમાં દારૂ ઉતારતાં જ LCBનો દરોડો..
પાટણમાં પ્રોહીબીશનના ગુનામાં ફરાર આરોપી એલ.સી.બી.ની જાળમાં

રાધનપુર પોલીસ સ્ટેશનમાં તા. 14 ફેબ્રુઆરી 2026ના રોજ સગીરાના અપહરણ અંગે BNS કલમ 137(02) હેઠળ ગુનો નોંધાયો હતો. બનાવની ગંભીરતા ધ્યાનમાં લઈ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ તથા માનવ સૂત્રોના આધારે સતત તપાસ ચલાવવામાં આવી.

તપાસ દરમિયાન મળેલા ઇનપુટના આધારે પોલીસે પાલનપુર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં શોધખોળ કરી અને ભોગ બનનાર સગીરા તેમજ કિશોરને કબજે લીધા હતા. ત્યારબાદ પ્રાથમિક પૂછપરછ અને વધુ તપાસમાં ઘટનાની ગંભીરતા સામે આવતા કેસમાં BNS કલમ 64(2)(એમ), 87, 54 તેમજ પોક્સો એક્ટની કલમ 3(એ), 4, 5(એલ), 6, 11(4), 12 અને 18નો ઉમેરો કરવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં ખુલ્યું કે અપહરણમાં અન્ય વ્યક્તિઓની મદદ લેવાઈ હતી. આ આધારે પોલીસે મધુબેન જનકકુમાર જોષી (ઉંમર 34, રહે. રાધનપુર) તથા કંકુબેન રાજાભાઈ સોલંકી (ઉંમર 56, રહે. દિલ્હી, મૂળ રાધનપુર) ની ધરપકડ કરી છે.હાલમાં રાધનપુર પોલીસ દ્વારા વધુ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી ચાલુ છે અને કેસના તમામ પાસાઓની સઘન તપાસ કરવામાં આવી રહી છે.

More Read

રાધનપુરમાં “Mamy Poko Pants” ડીલરશીપના નામે રૂ. 42,456ની ઓનલાઈન ઠગાઈ, પોલીસની ઝડપી કાર્યવાહીથી 100% રકમ રિકવર
સમી વિસ્તારમાં દેશી બનાવટની બંદુક સાથે એક શખ્સ ઝડપાયો
પાટણ એલ.સી.બી.ની મોટી કાર્યવાહી : બટાકાની આડ માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, એક આરોપી ઝડપાયો
પાટણ કોર્ટમાં ખળભળાટ! ધોળા દિવસે વકીલો પર ધારિયા વડે હુમલો થતા સુરક્ષા સામે ઉઠ્યા ગંભીર સવાલો. વકીલોની સુરક્ષા રામ ભરોસે

રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article શ્રી પાટણવાડા પરગણા પ્રગતિ નાયી સમાજ સેવા ટ્રસ્ટ દ્રારા બલોલ ગામે શ્રી લિમ્બચ માતાજીની ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સાથે 15 મો સમૂહલગ્ન મહોત્સવ યોજાયો.
Next Article રાધનપુરમાં PBSC સેન્ટરની જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટે મુલાકાત. લીધી,કાર્યપ્રણાલીનું કર્યું નિરીક્ષણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

એકલવ્ય જન સેવા ટ્રસ્ટ અને મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસ પાલનપુરના સહયોગથી સમાજ શિક્ષણ શિબીર યોજાઈ

ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ..

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video