Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » અમિત શાહ દ્વારા મહાત્મા મંદિર ખાતે CBDC આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનું શુભારંભ,ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યાં.
ગુજરાત

અમિત શાહ દ્વારા મહાત્મા મંદિર ખાતે CBDC આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનું શુભારંભ,ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યાં.

Rajeshkumar Jadav
Last updated: February 15, 2026 4:50 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

અમિત શાહ દ્વારા મહાત્મા મંદિર ખાતે CBDC આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનું શુભારંભ,ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યાં.

કેપિટલ મેસેજ, ન્યુઝ 

કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહે દેશની સૌપ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) આધારિત પારદર્શક, આધુનિક અને સરળ જાહેર વિતરણ વ્યવસ્થાનો મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રલ્હાદ જોશી, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્ર-રાજ્યના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો.

માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીએ આ સમારોહ દરમિયાન 1 કિલોના સીલબંધ પેકિંગમાં ચણા અને તુવેરદાળના વિતરણ, અમદાવાદના સાબરમતી ઝોનમાં અન્નપૂર્તિ ગ્રેઇન ATM સુવિધા તેમજ ‘ગરિમા પોષણ – સુપોષિત ગરુડેશ્વર તાલુકો’ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.

More Read

ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ..
રાધનપુરમાં શ્રી વઢિયાર ગોળ દરજી સુથાર સમાજની બેઠક યોજાઈ.
ડભોઇ શિરોલા હાઇવેનું કામ અધ્ધરતાલ: અધિકારીઓની નિંભરતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનતી જનતા
ડભોઇ તિલકવાડા રોડ પર તરબૂચની જમાવટ પીળા તરબૂચે પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ

આ ઉપરાંત, મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગ્રાહકોના હિતોના રક્ષણ માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ તથા ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર (CERC) વચ્ચે તેમજ ‘કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઇન્ડેક્સ’ (CRI) તૈયાર કરવા માટે પણ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ‘કેર રેટિંગ’ અને ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર (CERC) સાથે MoU કરવામાં આવ્યા હતા.

માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ‘ડિજિટલ ઇન્ડિયા’નું વિસ્તરણ આજે જાહેર વિતરણ વ્યવસ્થા સુધી પહોંચ્યું છે. કાર્યક્રમ દરમિયાન શુભારંભ કરવામાં આવેલ ગ્રેઇન એટીએમ, અન્ન આપૂર્તિ મશીન અને કઠોળના નવા પેકિંગ તથા ગરિમા પોષણ સહિતના પ્રકલ્પોનો ઉલ્લેખ કરીને કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીએ તેને ગરીબોને અન્ન સુરક્ષા આપવામાં વિવિધ ક્રાંતિકારી પહેલ ગણાવી હતી.

More Read

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે પાટણમાં આધુનિક બસપોર્ટનું લોકાર્પણ
આઇકોનિક પાટણ બસ મથક શરૂ થતા પહેલા ટ્રાફિક વ્યવસ્થા મજબૂત ટ્રાફિક પોલીસ અને નગરપાલિકાની સંયુક્ત કાર્યવાહી
ઉદ્ઘાટનનો ઉત્સાહ ઓસરી ગયો ડભોઈ-કરજણ ટ્રેન માત્ર એક દિવસ ચાલીને બંધ, મુસાફરોમાં ભારે રોષ
ડભોઇ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે હાલાકી છેલ્લા ત્રણ દિવસથી શૌચાલયોને લાગ્યા તાળા

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન તથા કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીના દિશાદર્શનમાં દેશમાં જનકલ્યાણનો નવો ઈતિહાસ રચાઈ રહ્યો છે. ટેક્નોલોજીના માધ્યમથી સમાજના અંતિમ વ્યક્તિ સુધી સુવિધાઓ પહોંચાડીને વર્ષ 2047 સુધીમાં ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ બનાવવાની દિશામાં રાજ્ય સરકાર મક્કમતાથી આગળ વધી રહી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહા શિવરાત્રીના પાવન પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને શ્રદ્ધા અને ભક્તિથી પૂજન કર્યું.
Next Article રાધનપુરમાં વીવીઆઈપી આગમનથી શહેર ઠપ્પ,કલાકો સુધી ટ્રાફિક જામ,દર્દીઓ સહીત સરકારી બસો અને વાહન ચાલકો પરેશાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

માડેચા પરિવાર દ્વારા અંબાજી મુકામે 28 મો યજ્ઞોત્સવ સંપન્ન..

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

શંખેશ્વરમાં પીવાના પાણી, ગટર અને કચરાની સમસ્યાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું

ગુજરાત

લોટેશ્વર પ્રા.શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીઓને લાગણીસભર વિદાય

ગુજરાત

૮ વર્ષની આતુરતાનો અંત: મંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાટણના આધુનિક બસ પોર્ટનું લોકાર્પણ..

ગુજરાત

રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભા બે મિનિટમાં જ વિખેરાઈ-ચીફ ઓફિસરની ગેરહાજરીને લઈને કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

ગુજરાત

બરોડા ડેરીના ટેન્કરમાંથી દૂધની નદીઓ વહી પશુપાલકોની મહેનત રસ્તા પર વેડફાઈ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video