T20I World Cup પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાનની મેચમાં આ બે દિગ્ગજોને સોંપી મોટી જવાબદારી
ટી20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થવા જઈ રહી છે, જે ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે યોજાનાર છે. આ ટુર્નામેન્ટમાં હાઈ વોલ્ટેજ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે, જે 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં યોજાશે
ટી20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થવા જઈ રહી છે, જે ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે યોજાનાર છે. આ ટુર્નામેન્ટમાં હાઈ વોલ્ટેજ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે, જે 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં યોજાશે. આ મેચ ક્રિકેટ ફેન્સ માટે જ નહીં, પરંતુ આખા વિશ્વમાં હાઈ વોલ્ટેજ માનવામાં આવી રહી છે, કેમ કે બંને ટીમો વચ્ચે મેચ હંમેશા રોમાંચક હોય છે. આ મેચને લઈને ICCએ પણ મોટી જાહેરાત કરી છે
