Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રેલવે મુસાફરો માટે સારા સમાચાર: મિયાગામ કરજણ – ડભોઈ – પ્રતાપનગર DEMU ટ્રેનનો પ્રારંભ લાંબા સમયની રાહનો અંત આવ્યો છે
ગુજરાત

રેલવે મુસાફરો માટે સારા સમાચાર: મિયાગામ કરજણ – ડભોઈ – પ્રતાપનગર DEMU ટ્રેનનો પ્રારંભ લાંબા સમયની રાહનો અંત આવ્યો છે

Rajeshkumar Jadav
Last updated: March 14, 2026 12:00 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
1 Min Read
SHARE

રેલવે મુસાફરો માટે સારા સમાચાર: મિયાગામ કરજણ – ડભોઈ – પ્રતાપનગર DEMU ટ્રેનનો પ્રારંભ લાંબા સમયની રાહનો અંત આવ્યો છે 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

ડભોઈ, કાયાવરોહણ અને કરજણ વિસ્તારના ગ્રામજનો માટે ખુશીના લહેર આગામી 15 માર્ચ 2026, રવિવાર થી પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા નવી ડેમુ (DEMU) ટ્રેન સેવાનો શુભારંભ કરવામાં આવશે. ઉદ્ઘાટન સમારોહની વિગતો આ ટ્રેન સેવાને બે અલગ-અલગ સ્થળોએથી મહાનુભાવો દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવશે:

More Read

ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ..
રાધનપુરમાં શ્રી વઢિયાર ગોળ દરજી સુથાર સમાજની બેઠક યોજાઈ.
ડભોઇ શિરોલા હાઇવેનું કામ અધ્ધરતાલ: અધિકારીઓની નિંભરતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનતી જનતા
ડભોઇ તિલકવાડા રોડ પર તરબૂચની જમાવટ પીળા તરબૂચે પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ

મિયાગામ કરજણ ખાતે: ભરૂચના માનનીય સાંસદ મનસુખભાઈ વસાવા અને અન્ય જનપ્રતિનિધિઓ ટ્રેનને ડભોઈ જવા માટે રવાના કરશે.ડભોઈ ખાતે: છોટા ઉદેપુરના માનનીય સાંસદ જશુભાઈ ભીલુભાઈ રાઠવા અને અન્ય જનપ્રતિનિધિઓ ટ્રેનને મિયાગામ કરજણ જવા માટે લીલી ઝંડી બતાવશે. ટ્રેનનો રૂટ અને સેવા ઉદ્ઘાટન બાદ, આ ટ્રેન તેની નિયમિત સેવામાં નીચે મુજબના રૂટ પર દોડશે મિયાગામ કરજણ ડભોઈ પ્રતાપનગર મુસાફરોને થનારા ફાયદા વહેલી અને સરળ મુસાફરી: સ્થાનિક નોકરિયાતો અને વિદ્યાર્થીઓ માટે વડોદરા (પ્રતાપનગર) પહોંચવું સરળ બનશે.કનેક્ટિવિટી: ડભોઈ અને કરજણ વચ્ચેનું અંતર રેલવે માર્ગે જોડાતા વેપાર અને પરિવહનને વેગ મળશે. કાયાવરોહણના શ્રદ્ધાળુઓ માટે સુવિધા: આ વિસ્તારના શ્રદ્ધાળુઓ માટે મુસાફરી વધુ સુલભ બનશે.

રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article સમી તાલુકાના અમરાપુર ગામે માતાએ એકવર્ષના પુત્ર સાથે કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું..
Next Article ડભોઇ તાલુકાના કરણેટ પાસે નર્મદા માઈનોર કેનાલમાં ડૂબી જવાથી ૧૮ વર્ષીય યુવાનનું કરુણ મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

માડેચા પરિવાર દ્વારા અંબાજી મુકામે 28 મો યજ્ઞોત્સવ સંપન્ન..

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

શંખેશ્વરમાં પીવાના પાણી, ગટર અને કચરાની સમસ્યાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું

ગુજરાત

લોટેશ્વર પ્રા.શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીઓને લાગણીસભર વિદાય

ગુજરાત

૮ વર્ષની આતુરતાનો અંત: મંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાટણના આધુનિક બસ પોર્ટનું લોકાર્પણ..

ગુજરાત

રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભા બે મિનિટમાં જ વિખેરાઈ-ચીફ ઓફિસરની ગેરહાજરીને લઈને કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

ગુજરાત

બરોડા ડેરીના ટેન્કરમાંથી દૂધની નદીઓ વહી પશુપાલકોની મહેનત રસ્તા પર વેડફાઈ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video