Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » બરોડા ગ્રામિણ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા નેદ્રા ગામે મશરૂમ ખેતી તાલીમ: લાભાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ
ગુજરાત

બરોડા ગ્રામિણ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા નેદ્રા ગામે મશરૂમ ખેતી તાલીમ: લાભાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ

Rajeshkumar Jadav
Last updated: February 23, 2026 4:32 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

બરોડા ગ્રામિણ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા નેદ્રા ગામે મશરૂમ ખેતી તાલીમ: લાભાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ

કેપિટલ મેસેજ, ન્યુઝ 

બરોડા ગ્રામિણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (RSETI), પાટણ દ્વારા પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામે જોબ કાર્ડ ધારક એવા લાભાર્થીઓ માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 60 દિવસથી વધુ તથા 100 દિવસ પૂર્ણ કરેલ ઉન્નતિના લાભાર્થીઓને સ્વરોજગાર માટે પ્રેરિત કરવા મશરૂમ ખેતી વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ દસ દિવસીય તાલીમ કાર્યક્રમ દરમિયાન મશરૂમની ખેતી કેવી રીતે કરવી, કયા પ્રકારના મશરૂમ ઉગાડવા, મશરૂમમાં રોગચાળો ન ફેલાય તે માટેના નિયંત્રણ ઉપાયો, યોગ્ય સંભાળ અને ઉત્પાદન વધારવાની પદ્ધતિઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું.

More Read

ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ..
રાધનપુરમાં શ્રી વઢિયાર ગોળ દરજી સુથાર સમાજની બેઠક યોજાઈ.
ડભોઇ શિરોલા હાઇવેનું કામ અધ્ધરતાલ: અધિકારીઓની નિંભરતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનતી જનતા
ડભોઇ તિલકવાડા રોડ પર તરબૂચની જમાવટ પીળા તરબૂચે પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ

તે ઉપરાંત લાભાર્થીઓને ટાઈમ મેનેજમેન્ટ, બેન્કિંગ પ્રક્રિયા, કોમ્યુનિકેશન સ્કિલ્સ, તથા વ્યવસાયમાં જોખમ વ્યવસ્થાપન જેવા સોફ્ટ સ્કિલ અને હાર્ડ સ્કિલ અંગે પણ પ્રાયોગિક તાલીમ આપવામાં આવી, જેથી તેઓ આત્મનિર્ભર બની સફળતાપૂર્વક પોતાનો વ્યવસાય શરૂ કરી શકે.

આજે ભારત સરકાર દ્વારા નિયુક્ત થર્ડ પાર્ટી એજન્સી દ્વારા તાલીમનું થર્ડ પાર્ટી એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર લાભાર્થીઓને સર્ટિફિકેટ અર્પણ કરવામાં આવ્યા.

આ પ્રસંગે સંસ્થાના નિયામક દિનેશ દગદી, ફેકલ્ટી હરેશભાઈ પટેલ તથા સંસ્થાનો સ્ટાફ હાજર રહ્યા હતા. સંસ્થાના પ્રતિનિધિઓએ લાભાર્થીઓને મશરૂમ ખેતી દ્વારા વધારાની આવક મેળવી આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કર્યા હતા.

More Read

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે પાટણમાં આધુનિક બસપોર્ટનું લોકાર્પણ
આઇકોનિક પાટણ બસ મથક શરૂ થતા પહેલા ટ્રાફિક વ્યવસ્થા મજબૂત ટ્રાફિક પોલીસ અને નગરપાલિકાની સંયુક્ત કાર્યવાહી
ઉદ્ઘાટનનો ઉત્સાહ ઓસરી ગયો ડભોઈ-કરજણ ટ્રેન માત્ર એક દિવસ ચાલીને બંધ, મુસાફરોમાં ભારે રોષ
ડભોઇ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે હાલાકી છેલ્લા ત્રણ દિવસથી શૌચાલયોને લાગ્યા તાળા

આ તાલીમ કાર્યક્રમ ગ્રામ્ય વિસ્તારમાં રોજગારની નવી તકો ઊભી કરી આર્થિક સશક્તિકરણ તરફ મહત્વપૂર્ણ પગલું સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ડેર ખાતે જલ અર્પણ દિવસ’ની સફળ ઉજવણી: ગ્રામ્ય સ્તરે પાણી પ્રત્યે જવાબદારીનો સંદેશ
Next Article હારીજમાં પૂર્વ ભાજપ પ્રમુખના પુત્રના લગ્નનો વિવાદ, સમાજનું બંધારણ તોડ્યું, સોશિયલ મીડિયામાં વિડિઓ વાયરલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

માડેચા પરિવાર દ્વારા અંબાજી મુકામે 28 મો યજ્ઞોત્સવ સંપન્ન..

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

શંખેશ્વરમાં પીવાના પાણી, ગટર અને કચરાની સમસ્યાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું

ગુજરાત

લોટેશ્વર પ્રા.શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીઓને લાગણીસભર વિદાય

ગુજરાત

૮ વર્ષની આતુરતાનો અંત: મંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાટણના આધુનિક બસ પોર્ટનું લોકાર્પણ..

ગુજરાત

રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભા બે મિનિટમાં જ વિખેરાઈ-ચીફ ઓફિસરની ગેરહાજરીને લઈને કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

ગુજરાત

બરોડા ડેરીના ટેન્કરમાંથી દૂધની નદીઓ વહી પશુપાલકોની મહેનત રસ્તા પર વેડફાઈ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video