Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » સિદ્ધપુર તાલુકાના પચકવાડા-વાઘરોલ બાયપાસ રોડ પર ડામરની કામગીરી પૂર્ણ કરવામાં આવી
ગુજરાત

સિદ્ધપુર તાલુકાના પચકવાડા-વાઘરોલ બાયપાસ રોડ પર ડામરની કામગીરી પૂર્ણ કરવામાં આવી

Rajeshkumar Jadav
Last updated: February 18, 2026 8:51 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
1 Min Read
SHARE

સિદ્ધપુર તાલુકાના પચકવાડા-વાઘરોલ બાયપાસ રોડ પર ડામરની કામગીરી પૂર્ણ કરવામાં આવી

કેપિટલ મેસેજ, ન્યુઝ 

પાટણ જિલ્લામાં માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના સિદ્ધપુર પેટા વિભાગ હેઠળ મંજૂર થયેલ પચક્વાડા વાઘરોલ બાયપાસ રોડ કિ.મી. ૦.૯૦૦ ના રિસરફેસિંગ રોડ માટે સરકાર દ્વારા તા.૧૪/૦૩/૨૦૨૪ ના પત્રથી રૂ. ૧૭.૦૦ લાખની વહીવટી મંજૂરી પ્રદાન કરવામાં આવી છે.

આ પ્રોજેકટમાં પચક્વાડા વાઘરોલ બાયપાસ રોડ કિ.મી.૦.૯૦૦ પર રોડ રિસરફેસિંગ કામગીરી માટે માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા ઈજારદાર સરસ્વતી કન્સ્ટ્રકશન, વિસનગર કંપનીને તા. ૨૮/૦૮/૨૦૨૫ થી વર્ક ઓર્ડર એનાયત કરવામાં આવેલ છે. સદર કામગીરીમા ડામર કામગીરી હાલમાં પૂર્ણ કરવામાં આવેલ છે. જેથી ગામના લોકોમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો છે. જેથી ગ્રામજનો દ્વારા સરકારનો આભાર માનવામાં આવ્યો છે.

More Read

ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ..
રાધનપુરમાં શ્રી વઢિયાર ગોળ દરજી સુથાર સમાજની બેઠક યોજાઈ.
ડભોઇ શિરોલા હાઇવેનું કામ અધ્ધરતાલ: અધિકારીઓની નિંભરતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનતી જનતા
ડભોઇ તિલકવાડા રોડ પર તરબૂચની જમાવટ પીળા તરબૂચે પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ

આ રસ્તાના વિકાસથી સિદ્ધપુર તાલુકાના પચક્વાડા તેમજ તેને જોડતા અન્ય ગામોના રહેવાસીઓને સુરક્ષિત મુસાફરીનો લાભ મળશે, રસ્તાની સારી સપાટીના કારણે મુસાફરીનો સમય બચશે અને ઈંધણનો વપરાશ પણ ઘટશે તેમજ સ્થાનિક લોકોને શિક્ષણ, આરોગ્ય અને અન્ય સુવિધાઓની વધુ સારી પહોંચ મળશે.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ગાંધીનગરમાં મંત્રી પ્રદ્યુમન વાજાની તબિયત પૂછપરછ: મહેશ જાદવને અભિનંદન
Next Article પાટણ જિલ્લામાં મતદાર યાદી વિશેષ સઘન સુધારણા કાર્યક્રમ પૂર્ણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

માડેચા પરિવાર દ્વારા અંબાજી મુકામે 28 મો યજ્ઞોત્સવ સંપન્ન..

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

શંખેશ્વરમાં પીવાના પાણી, ગટર અને કચરાની સમસ્યાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું

ગુજરાત

લોટેશ્વર પ્રા.શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીઓને લાગણીસભર વિદાય

ગુજરાત

૮ વર્ષની આતુરતાનો અંત: મંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાટણના આધુનિક બસ પોર્ટનું લોકાર્પણ..

ગુજરાત

રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભા બે મિનિટમાં જ વિખેરાઈ-ચીફ ઓફિસરની ગેરહાજરીને લઈને કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

ગુજરાત

બરોડા ડેરીના ટેન્કરમાંથી દૂધની નદીઓ વહી પશુપાલકોની મહેનત રસ્તા પર વેડફાઈ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video