Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » ડભોઇ વિશ્વ ચકલી દિવસે અનોખી પહેલ:300થી વધુ ચકલીઘરોનું કરાયું વિતરણ
ગુજરાત

ડભોઇ વિશ્વ ચકલી દિવસે અનોખી પહેલ:300થી વધુ ચકલીઘરોનું કરાયું વિતરણ

Rajeshkumar Jadav
Last updated: March 21, 2026 9:56 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

ડભોઇ વિશ્વ ચકલી દિવસે અનોખી પહેલ:300થી વધુ ચકલીઘરોનું કરાયું વિતરણ

કેપિટલ મેસેજ, ન્યુઝ 

ડભોઇ આજે જ્યારે સમગ્ર ગુજરાતમાં ચકલીઓની સંખ્યા ચિંતાજનક રીતે ઘટી રહી છે, ત્યારે વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે ‘વિશ્વ ચકલી દિવસ’ નિમિત્તે પક્ષી બચાવો અભિયાન અંતર્ગત એક સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ડભોઇ ખેતીવાડી ઉત્પન્ન બજાર (APMC) અને શિનોર ચોકડી ખાતે યુવાનો દ્વારા ચકલીઓને ફરીથી ઘરઆંગણે બોલાવવા માટે ચકલીઘર વિતરણનો નવો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો માર્ગદર્શન વડોદરા જિલ્લા પ્રમુખ ડો. બી. જે. બ્રહ્મભટ્ટના સીધા માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું

ઉદ્દેશ્ય ઉનાળાની કાળઝાળ ગરમીમાં લુપ્ત થતી જતી ચકલીઓને આશરો આપવો અને પર્યાવરણનું જતન કરવું વિતરણ અંદાજે 300 જેટલા ચકલીઘરોનું જાહેર જનતાને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતી ઉપસ્થિત મહાનુભાવો:

More Read

ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ..
રાધનપુરમાં શ્રી વઢિયાર ગોળ દરજી સુથાર સમાજની બેઠક યોજાઈ.
ડભોઇ શિરોલા હાઇવેનું કામ અધ્ધરતાલ: અધિકારીઓની નિંભરતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનતી જનતા
ડભોઇ તિલકવાડા રોડ પર તરબૂચની જમાવટ પીળા તરબૂચે પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ

આ સેવાકીય કાર્યમાં જિલ્લાના અગ્રણી નેતાઓ અને કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં મહેશભાઈ પટેલ (દાજી) – જિલ્લા ઉપપ્રમુખ સતીષભાઈ સોલંકી – જિલ્લા ST મોર્ચા મહામંત્રી વિજયભાઈ દેસાઈ બક્ષીપંચ મોર્ચા મહામંત્રી મુન્નાભાઈ ભરવાડ અને વિજયભાઈ રબારી ચકલી એ આપણા ઘર આંગણાનું પક્ષી છે. બદલાતા સમય અને પાકા મકાનોને કારણે તેમને માળો બાંધવાની જગ્યા મળતી નથી. આ નાના પ્રયાસથી અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ પોતાના ઘરે આ ચકલીઘર લગાવે જેથી ફરીથી ચકલીઓનો કિલકિલાટ સંભળાય.” – આયોજક ટીમ આ ભગીરથ કાર્યને ડભોઇના નગરજનોએ બિરદાવ્યું હતું અને ઉનાળામાં પક્ષીઓ માટે પાણીના કુંડા તેમજ ચકલીઘર રાખવાના શપથ લીધા હતા.

રિપોર્ટ: ફઝલ રઝાક ખત્રી,ડભોઈ

More Read

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે પાટણમાં આધુનિક બસપોર્ટનું લોકાર્પણ
આઇકોનિક પાટણ બસ મથક શરૂ થતા પહેલા ટ્રાફિક વ્યવસ્થા મજબૂત ટ્રાફિક પોલીસ અને નગરપાલિકાની સંયુક્ત કાર્યવાહી
ઉદ્ઘાટનનો ઉત્સાહ ઓસરી ગયો ડભોઈ-કરજણ ટ્રેન માત્ર એક દિવસ ચાલીને બંધ, મુસાફરોમાં ભારે રોષ
ડભોઇ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે હાલાકી છેલ્લા ત્રણ દિવસથી શૌચાલયોને લાગ્યા તાળા
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article રાધનપુરમાં જાણીતી અને પ્રખ્યાત પટેલ આઈસ્ક્રીમ ફેક્ટરીમાં ગંદકીનો ગોટાળો! ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા
Next Article મુસ્લિમ બિરાદરના પવિત્ર રમજાન માસના ઈદ ઉલ ફીત્ર સંધ્યાએ ચાંદ દેખાતા મુસ્લિમ બિરાદરોમાં ખુશાલી ફેલાઈ ગઈ હતી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

માડેચા પરિવાર દ્વારા અંબાજી મુકામે 28 મો યજ્ઞોત્સવ સંપન્ન..

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

શંખેશ્વરમાં પીવાના પાણી, ગટર અને કચરાની સમસ્યાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું

ગુજરાત

લોટેશ્વર પ્રા.શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીઓને લાગણીસભર વિદાય

ગુજરાત

૮ વર્ષની આતુરતાનો અંત: મંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાટણના આધુનિક બસ પોર્ટનું લોકાર્પણ..

ગુજરાત

રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભા બે મિનિટમાં જ વિખેરાઈ-ચીફ ઓફિસરની ગેરહાજરીને લઈને કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

ગુજરાત

બરોડા ડેરીના ટેન્કરમાંથી દૂધની નદીઓ વહી પશુપાલકોની મહેનત રસ્તા પર વેડફાઈ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video