Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રાધનપુર તાલુકાના અરજણસર ગામની કેન્દ્ર શાળાની વિદ્યાર્થિનીએ રાજ્ય કક્ષાએ મેળવ્યો પ્રથમ ક્રમાંક
ગુજરાત

રાધનપુર તાલુકાના અરજણસર ગામની કેન્દ્ર શાળાની વિદ્યાર્થિનીએ રાજ્ય કક્ષાએ મેળવ્યો પ્રથમ ક્રમાંક

Rajeshkumar Jadav
Last updated: March 24, 2026 5:59 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
1 Min Read
SHARE

રાધનપુર તાલુકાના અરજણસર ગામની કેન્દ્ર શાળાની વિદ્યાર્થિનીએ રાજ્ય કક્ષાએ મેળવ્યો પ્રથમ ક્રમાંક

કેપિટલ મેસેજ, ન્યુઝ 

રાધનપુર તાલુકાના અરજણસર ગામ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. શિક્ષણ વિભાગ તથા જીસીઇઆરટી ગાંધીનગર દ્વારા આયોજિત ‘નિપુણ ભારત મિશન’ અંતર્ગત યોજાયેલી રાજ્ય કક્ષાની વાર્તા નિર્માણ સ્પર્ધામાં અરજણસર પગાર કેન્દ્ર શાળાની વિદ્યાર્થિની ઠાકોર સેજલબેન અમરતભાઈએ રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

આ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં સેજલબેને પોતાની સર્જનાત્મકતા, અભિવ્યક્તિ અને લેખન કૌશલ્યના આધારે પ્રથમ સ્થાન મેળવી સૌનું ધ્યાન આકર્ષ્યું છે. ગરીબ અને સામાન્ય પરિવારથી આવતી આ દીકરીએ મર્યાદિત સંસાધનો વચ્ચે મહેનત અને લગનથી આ સિદ્ધિ મેળવી છે, જે અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે.

More Read

ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ..
રાધનપુરમાં શ્રી વઢિયાર ગોળ દરજી સુથાર સમાજની બેઠક યોજાઈ.
ડભોઇ શિરોલા હાઇવેનું કામ અધ્ધરતાલ: અધિકારીઓની નિંભરતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનતી જનતા
ડભોઇ તિલકવાડા રોડ પર તરબૂચની જમાવટ પીળા તરબૂચે પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ

સેજલબેનને આ સિદ્ધિ બદલ ટ્રોફી તથા રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. તેમની આ સફળતા પાછળ માર્ગદર્શક શિક્ષક જયંતીલાલ ઠાકોર તથા શાળાના આચાર્ય અમૃતભાઈ ચૌધરીનો મહત્વનો ફાળો રહ્યો હોવાનું જણાવાયું છે.

આ સિદ્ધિ બદલ અરજણસર ગામ, શાળા પરિવાર તેમજ ગ્રામજનોમાં આનંદ અને ગર્વની લાગણી પ્રસરી ગઈ છે. સ્થાનિક લોકો દ્વારા સેજલબેનને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

More Read

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે પાટણમાં આધુનિક બસપોર્ટનું લોકાર્પણ
આઇકોનિક પાટણ બસ મથક શરૂ થતા પહેલા ટ્રાફિક વ્યવસ્થા મજબૂત ટ્રાફિક પોલીસ અને નગરપાલિકાની સંયુક્ત કાર્યવાહી
ઉદ્ઘાટનનો ઉત્સાહ ઓસરી ગયો ડભોઈ-કરજણ ટ્રેન માત્ર એક દિવસ ચાલીને બંધ, મુસાફરોમાં ભારે રોષ
ડભોઇ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે હાલાકી છેલ્લા ત્રણ દિવસથી શૌચાલયોને લાગ્યા તાળા
Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણ:ખલીપુરના ૫૦ વર્ષ જૂના રામાપીર મંદિરે ચૈત્ર સુદ બીજ નિમિત્તે ભક્તોની ભીડ
Next Article 24/03/2026 Capital message Newspaper
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

માડેચા પરિવાર દ્વારા અંબાજી મુકામે 28 મો યજ્ઞોત્સવ સંપન્ન..

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

શંખેશ્વરમાં પીવાના પાણી, ગટર અને કચરાની સમસ્યાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું

ગુજરાત

લોટેશ્વર પ્રા.શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીઓને લાગણીસભર વિદાય

ગુજરાત

૮ વર્ષની આતુરતાનો અંત: મંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાટણના આધુનિક બસ પોર્ટનું લોકાર્પણ..

ગુજરાત

રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભા બે મિનિટમાં જ વિખેરાઈ-ચીફ ઓફિસરની ગેરહાજરીને લઈને કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

ગુજરાત

બરોડા ડેરીના ટેન્કરમાંથી દૂધની નદીઓ વહી પશુપાલકોની મહેનત રસ્તા પર વેડફાઈ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video