Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » દુર્લભ “વ્હિપલ્સ સર્જરી” સફળ : ૨૮ વર્ષીય મહિલાને મળ્યું નવજીવન
ગુજરાત

દુર્લભ “વ્હિપલ્સ સર્જરી” સફળ : ૨૮ વર્ષીય મહિલાને મળ્યું નવજીવન

Rajeshkumar Jadav
Last updated: September 15, 2026 2:17 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

દુર્લભ “વ્હિપલ્સ સર્જરી” સફળ : ૨૮ વર્ષીય મહિલાને મળ્યું નવજીવન

કેપિટલ મેસેજ, ન્યુઝ 

સર્જરી વિભાગ, જીએમઇઆરએસ હોસ્પિટલ ધારપુર

પાટણ જિલ્લાના ધારપુર સ્થિત જીએમઇઆરએસ હોસ્પિટલ ખાતે સર્જરી વિભાગ દ્વારા એક અત્યંત દુર્લભ અને જટીલ ગણાતી “વ્હિપલ્સ સર્જરી” સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. ૨૮ વર્ષીય મહિલાને પેરીએમ્પ્યુલરી કાર્સીનોમા (એડેનોકાર્સીનોમા) નામના ગંભીર કેન્સર રોગમાંથી મુક્ત કરી નવી જિંદગી અપાઈ હોવાનું હોસ્પિટલ તંત્રએ જણાવ્યું છે.

More Read

રાધનપુરમાં બે પાણીના બોર બંધ છતાં ખાનગી એજન્સીને દર મહિને રૂ.1.75 લાખ ચૂકવાય છે : જયા ઠાકોર
ધારપુર મેડિકલ કોલેજમાં આગની આપત્તિ સામે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ
શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણનું ગૌરવ…
શેઠ એમ. એન. હાઈસ્કૂલ પાટણના વિદ્યાર્થીઓનો રાજ્યકક્ષાના ગણિત મહોત્સવમાં દબદબો.

મળતી માહિતી મુજબ તા. ૧૯-૧૧-૨૦૨૫ના રોજ પાટણ તાલુકાના બાલીસણા ગામની મહિલાને પેટમાં ભારે દુખાવો, ઉલ્ટી, પીળિયાની અસર તથા અશક્તિ જેવી તકલીફોને કારણે હોસ્પિટલના સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. નિદાન માટે લેબોરેટરી તપાસ, પેટની સોનોગ્રાફી, સિટી સ્કેન તથા એન્ડોસ્કોપિક તપાસ કરવામાં આવી. ત્યારબાદ સ્વાદુપિંડ, પિત્તનળી તથા હોજરી પાસેના નાના આંતરડાના ભાગમાંથી નમૂનો લઈ બાયોપ્સી તથા બાયોકેમિકલ કેન્સર માર્કર ટેસ્ટ કરાતા એડેનોકાર્સીનોમા કેન્સર હોવાનો નિદાન થયો.

ડોક્ટરોએ દર્દી તથા પરિવારજનોને રોગની ગંભીરતા સમજાવી સર્જરી જ એકમાત્ર સારવાર હોવાનું જણાવ્યું. પરિવારની સંમતિ બાદ તા. ૦૫-૧૨-૨૦૨૫ના રોજ ઓપરેશન હાથ ધરાયું.

આ જટીલ સર્જરી ડો. જયેશ ગોહેલ ની આગેવાની હેઠળ ડો. રવિ પટેલ, ડો. મિતેષ ચાવડા, ડો. કમલ ભાટીયા, ડો. દિપેશ જોષી, ડો. અનુરાગ દિક્ષિત તથા એનેસ્થેટિસ્ટ ડો. હન્ના મુસಾ ની ટીમ દ્વારા કરવામાં આવી.

More Read

NGES કેમ્પસ સંચાલિત ગીતાબેન વિનોદભાઈ ઝવેરી કોલેજ ઓફ ફાર્મસીમાં વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ–2026ની જાગૃતિસભર ઉજવણી
સિદ્ધપુરની દીકરી ક્રિષા બીજવાણી બની કોમર્શિયલ પાયલોટ
ગુજરાતથી વૈશ્વિક મંચ સુધી પાટણના કલાકારોનું ગૌરવ
સમી : કઠીવાડા નજીક ત્યજી દેવાયેલી બાળકીના કેસમાં બાળ તસ્કરીનું કથિત નેટવર્ક ખુલ્યું

લગભગ ૬ થી ૭ કલાક ચાલેલ આ અત્યંત જટીલ ઓપરેશન સફળ રહ્યું. ઓપરેશન બાદ દર્દીને સઘન સારવાર હેઠળ રાખી જરૂરી દવાઓ, ઈન્જેક્શન તથા સતત મોનીટરીંગ દ્વારા સ્વસ્થ બનાવવામાં આવી. હાલ દર્દીની તબિયત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું છે.

ગુજરાતના મેડિકલ ક્ષેત્રમાં આ સર્જરીને મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article પાટણ જિલ્લામાં “સમાવેશ આંગણવાડી” તાલીમ – 41 નવ નિયુક્ત કાર્યકરોને દિવ્યાંગ બાળ વિકાસ અંગે વિશેષ માર્ગદર્શન
Next Article દુર્લભ અને જટીલ સર્જરી સફળ: ૫૦ વર્ષીય મહિલાને નવજીવન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ની સહાય સીધી આઈપીપીબી ખાતામાં મળશે

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

ડભોઇ શહેર અને તાલુકામાં ૧૫૦ જેટલી ગણેશ પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

ઈટેલ માઈનોર કેનાલના રીનોવેશન કામની ગુણવત્તા સામે સવાલો

ગુજરાત

સ્વ.ચંદનસિંહ રાઠોડની સ્મૃતિમાં સુઈગામ ખાતે લોકહિતની અનોખી પહેલ

ગુજરાત

સ્વ.ચંદનસિંહ રાઠોડની સ્મૃતિમાં સુઈગામ ખાતે લોકહિતની અનોખી પહેલ

ગુજરાત

પી.પી.જી.એક્સપે રિમેન્ટલ હાઈસ્કૂલમાં વિકસિત ભારત ૨૦૪૭’ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ.

ગુજરાત

પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ ખાતે ‘ હિન્દી દિવસ’ની ભવ્ય અને ભાવાત્મક ઉજવણી

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
  • ગુજરાત
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video