Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » રાધનપુરમાં ક્રિકેટ પ્રત્યે નો જુસ્સો : જીયા ક્રિકેટ એકેડમીથી યુવાઓને નેશનલ લેવલ સુધી પહોંચવાનો માર્ગ
સ્પોર્ટ્સ

રાધનપુરમાં ક્રિકેટ પ્રત્યે નો જુસ્સો : જીયા ક્રિકેટ એકેડમીથી યુવાઓને નેશનલ લેવલ સુધી પહોંચવાનો માર્ગ

Rajeshkumar Jadav
Last updated: May 5, 2026 9:04 am
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

રાધનપુરમાં ક્રિકેટ પ્રત્યે નો જુસ્સો : જીયા ક્રિકેટ એકેડમીથી યુવાઓને નેશનલ લેવલ સુધી પહોંચવાનો માર્ગ

ભાવેશ સાધુના માર્ગદર્શન હેઠળ 50થી વધુ વિદ્યાર્થીઓ તાલીમમાં, દર વર્ષે અનેક ખેલાડીઓ જિલ્લાની ટીમમાં સ્થાન મેળવે છે

 

કેપિટલ મેસેજ, ન્યુઝ 

More Read

જીયા ક્રિકેટ એકેડમી રાધનપુરના ચાર ખેલાડીઓનું સિલેક્શન
શાળાઓમાં ઉનાળુ વેકેશનનો પ્રારંભ: કાળઝાળ ગરમી વચ્ચે બાળકોમાં ખુશીનો માહોલ
રાધનપુરમાં RPL 2026 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો રોમાંચક સમાપન…
રાધનપુરમાં રામાનંદી સાધુ સમાજ આયોજિત RPL 2026 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ..

Capital message 

રાધનપુરમાં ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો દિવસેને દિવસે વધી રહ્યો છે, જેમાં જીયા ક્રિકેટ એકેડમી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. કોચ ભાવેશ સાધુ દ્વારા શરૂ કરાયેલ આ એકેડમી આજે સ્થાનિક યુવાનો માટે ક્રિકેટ ક્ષેત્રે આગળ વધવા માટેનું મજબૂત મંચ બની ગઈ છે.

ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ સચિન તેંડુલકર અને ઝાહીર ખાનની પ્રેરણાથી લઈને શરૂ કરાયેલ આ એકેડમીમાં હાલમાં આશરે 50 જેટલા વિદ્યાર્થીઓ નિયમિત તાલીમ લઈ રહ્યા છે. અહીં ફિલ્ડિંગ, બેટિંગ, બોલિંગ અને નેટ પ્રેક્ટિસ જેવી સુવ્યવસ્થિત તાલીમ આપવામાં આવે છે, જે વિદ્યાર્થીઓને પ્રોફેશનલ ક્રિકેટ તરફ આગળ ધપાવે છે.

More Read

શેઠ એમ. એન. હાઇસ્કૂલ, પાટણની વિદ્યાર્થીની પ્રજાપતિ મુસ્કાન રાષ્ટ્રીય લોન ટેનિસ ટુર્નામેન્ટમાં રનરઅપ
T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી
ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને એકેડમીમાં મેડિકલ સુવિધાઓ અને જરૂરી દવાઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવે છે. સાથે જ 108 હેલ્પલાઇન દ્વારા એમ્બ્યુલન્સ સેવા અંગે માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓમાં આપત્તિ સમયે જાગૃતિ લાવવામાં આવે છે.

આ એકેડમીની વિશેષતા એ છે કે અહીંથી દર વર્ષે 5થી 7 જેટલા ખેલાડીઓ જિલ્લા સ્તરે પસંદગી પામે છે. હાલમાં પણ 5 વિદ્યાર્થીઓનું જિલ્લા ક્રિકેટ ટીમમાં સિલેક્શન થવું એકેડમી માટે ગૌરવની વાત છે. વડોદરા અને પાટણ જિલ્લાઓમાં પણ આ એકેડમીના ખેલાડીઓએ પોતાની પ્રતિભા સાબિત કરી છે.કોચ ભાવેશ સાધુ દ્વારા જરૂરિયાત મઁદ બાળકોને ફ્રી માં એકેડમી તરફથી પૂરતું માર્ગદર્શન સાથે તાલીમ આપવામાં આવી રહી છે

એકેડમીના વિદ્યાર્થીઓમાં માત્ર રમતમાં નહીં પરંતુ નેશનલ લેવલ સુધી પહોંચવાની જબરદસ્ત લાગણી અને ઉત્સાહ જોવા મળે છે. ઘણા વિદ્યાર્થીઓ રણજી ટ્રોફી સુધી પહોંચવાનું લક્ષ્ય રાખી રહ્યા છે અને બેસ્ટ ક્રિકેટર તેમજ બેસ્ટ બોલર બનવાનું સપનું સજી રહ્યા છે.

રાધનપુરના યુવાનો હવે ક્રિકેટ જગતમાં પોતાનું સ્થાન બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે અને શહેરનું નામ દેશભરમાં રોશન કરવાની તૈયારી દર્શાવી રહ્યા છે. જીયા ક્રિકેટ એકેડમી આ દિશામાં એક મજબૂત પાયો સાબિત થઈ રહી છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article રાધનપુરમાં તાપમાન 43°c ડિગ્રી વચ્ચે TRB જવાનએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
Next Article ડભોઇ પંથકમાં ઉનાળુ ડાંગરનો મબલખ પાક
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

એકલવ્ય જન સેવા ટ્રસ્ટ અને મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસ પાલનપુરના સહયોગથી સમાજ શિક્ષણ શિબીર યોજાઈ

ગ્રામ્ય વિકાસને ગતિ: કલ્યાણા, વસરીલા અને કુંવારા ચાચરેટ દાદા રોડનું નવીકરણ પૂર્ણ

૧૩૫ પાટણવાડા વણકર સમાજનું સંયુક્ત બંધારણ યથાવત્ રાખવા આગેવાનોનો એકસ્વર

Capital Message 27/01/26 E Paper

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video