Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
Font ResizerAa
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.
Home » News » કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પાટણ ખાતે મધમાખી પાલન અને વ્યવસ્થાપન વિષયક પાંચ દિવસીય તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ
ગુજરાત

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પાટણ ખાતે મધમાખી પાલન અને વ્યવસ્થાપન વિષયક પાંચ દિવસીય તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ

Rajeshkumar Jadav
Last updated: February 13, 2026 12:27 pm
By
Rajeshkumar Jadav
ByRajeshkumar Jadav
Follow:
Share
2 Min Read
SHARE

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પાટણ ખાતે મધમાખી પાલન અને વ્યવસ્થાપન વિષયક પાંચ દિવસીય તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પાટણ (સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ, જી. પાટણ) ખાતે તા. ૦૯/૦૨/૨૦૨૬ થી ૧૩/૦૨/૨૦૨૬ દરમિયાન “મધમાખી પાલન અને વ્યવસ્થાપન” વિષય પર પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. તાલીમ કાર્યક્રમમાં પાટણ જિલ્લાના કુલ ૫૫ મધમાખી પાલનમાં રસ ધરાવતા ખેડૂત ભાઈઓ અને બહેનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના શુભારંભ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. ઉપેશકુમાર તાલીમાર્થીઓનું સ્વાગત કરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જંતુનાશકોના અતિશય અને અયોગ્ય છંટકાવને કારણે પર્યાવરણમાં મધમાખીઓની સંખ્યા સતત ઘટી રહી છે, જેના પરિણામે પાકોમાં પરાગસંચયની પ્રક્રિયા પ્રભાવિત થઈ ઉત્પાદન પર પ્રતિકૂળ અસર પડે છે. સંકલિત જીવાત વ્યવસ્થાપન (IPM) પદ્ધતિ અપનાવવાથી જંતુનાશકોના વપરાશમાં ઘટાડો કરી શકાય છે, જેનાથી પાક સંરક્ષણ ખર્ચ ઓછો થાય છે અને ગુણવત્તાસભર તથા રસાયણમુક્ત ઉત્પાદન પ્રાપ્ત થાય છે. સાથે જ મધમાખી પાલન ખેડૂતો માટે વધારાની આવકનું સશક્ત સાધન બની શકે છે.

More Read

ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ..
રાધનપુરમાં શ્રી વઢિયાર ગોળ દરજી સુથાર સમાજની બેઠક યોજાઈ.
ડભોઇ શિરોલા હાઇવેનું કામ અધ્ધરતાલ: અધિકારીઓની નિંભરતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનતી જનતા
ડભોઇ તિલકવાડા રોડ પર તરબૂચની જમાવટ પીળા તરબૂચે પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ

તાલીમ દરમિયાન નિષ્ણાંતો દ્વારા મધમાખી પાલન સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત અને પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં મધમાખી પાલનની શરૂઆત માટે જરૂરી તૈયારી, સાધનોની પસંદગી, ઋતુઆધારિત સંભાળ અને વ્યવસ્થાપન, પરાગરજ તથા મધુરસ આપતી વનસ્પતિઓની ઓળખ, તેમજ મધ કાઢવાની વૈજ્ઞાનિક પદ્ધતિ અંગે તાલીમ આપવામાં આવી. કાર્યક્રમ અંતર્ગત તાલીમાર્થીઓને ચલવાડા ખાતે મધમાખી ઉછેર એકમની પ્રત્યક્ષ મુલાકાત કરાવવામાં આવી હતી, જ્યાં સ્થળ પર જ પ્રદર્શન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.

કાર્યક્રમના અંતે તાલીમાર્થીઓએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ તાલીમથી તેઓ મધમાખી પાલન શરૂ કરવા માટે પ્રેરિત થયા છે અને ભવિષ્યમાં તેને આવકવર્ધક વ્યવસાય તરીકે અપનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Share This Article
Facebook Whatsapp Whatsapp LinkedIn Telegram Email Copy Link Print
Previous Article ૨૦૨૫ના રાજ્ય કક્ષાના દિવ્યાંગ પારિતોષિકો માટે પાટણ જિલ્લામાંથી અરજીઓ મંગાવવામાં આવી
Next Article 920 આંગણવાડીઓનો કાયાકલ્પ: પાટણ જિલ્લામાં આંગણવાડી નવીનીકરણ ઝુંબેશનો ઉત્સાહભેર પ્રારંભ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

FacebookLike
InstagramFollow
Most Read

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતા ધામમાં મહાસુદ એકમ થી મહાસુદ પૂનમ સુધી ભવ્ય મેળા મહોત્સવ યોજાયો હતો

આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

માડેચા પરિવાર દ્વારા અંબાજી મુકામે 28 મો યજ્ઞોત્સવ સંપન્ન..

Capital Message 27/01/26 E Paper

ભારતની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે T20 શ્રેણીમાં 2-0ની લીડ

મુક્તિ યુદ્ધના વિરોધનો ઉલ્લેખ કરી ફખરુલે જમાત-એ-ઇસ્લામી પર ગંભીર આક્ષેપ કર્યા

હેરા ફેરી 3’માં પરેશ રાવલની વાપસી, ફેન્સની આતુરતા વધી

ફેન્સને ઝટકો: સિંગિંગને અલવિદા કહી અરિજીત સિંહનો ફિલ્મમેકિંગ તરફ વળાંક

$1,000નું ટ્રમ્પ બોનસ કોને મળશે? અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ પહેલા ICCની મોટી જાહેરાત, ભારત-પાકિસ્તાન મેચ માટે બે દિગ્ગજોને સોંપાઈ જવાબદારી

Related News
ગુજરાત

શંખેશ્વરમાં પીવાના પાણી, ગટર અને કચરાની સમસ્યાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું

ગુજરાત

લોટેશ્વર પ્રા.શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીઓને લાગણીસભર વિદાય

ગુજરાત

૮ વર્ષની આતુરતાનો અંત: મંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાટણના આધુનિક બસ પોર્ટનું લોકાર્પણ..

ગુજરાત

રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભા બે મિનિટમાં જ વિખેરાઈ-ચીફ ઓફિસરની ગેરહાજરીને લઈને કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

ગુજરાત

બરોડા ડેરીના ટેન્કરમાંથી દૂધની નદીઓ વહી પશુપાલકોની મહેનત રસ્તા પર વેડફાઈ

  • Quick Links:
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • વાયરલ & સોશિયલ
  • રાષ્ટ્રીય
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video