Capital Message
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
  • ગુજરાત
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • E Paper
  • સ્પોર્ટ્સ
  • રાષ્ટ્રીય
  • વાયરલ & સોશિયલ
Capital MessageCapital Message
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Search
  • Home
  • Shorts
  • Video
  • News
  • About Us
  • E Paper
Follow US
© 2026 Capital Message. Designed & Developed by Dinar Venture . All Rights Reserved.

capitalmessage

•Breaking News | Instant Updates
•National •International •Local News
•News Before It Goes Viral
•24×7 News | Stay Updated
•Headlines in Real Time

પાટણ નગરપાલિકા ચૂંટણી 2026 . . . . . . . #capitalm પાટણ નગરપાલિકા ચૂંટણી 2026
.
.
.
.
.
.
.
#capitalmessagenews #newsupdate #updates #gujaratinews #viralvideoシ
પાટણ નગરપાલિકા ચૂંટણી 2026 . . . . . . #capitalmes પાટણ નગરપાલિકા ચૂંટણી 2026
.
.
.
.
.
.
#capitalmessagenews #newsupdate #gujaratinews #updates #newsupdatetoday
પાટણ નગરપાલિકા ચૂંટણી 2026 . . . . . . . #capitalm પાટણ નગરપાલિકા ચૂંટણી 2026
.
.
.
.
.
.
.
#capitalmessagenews #newsupdate #news #updates #gujarati
પાટણ નગરપાલિકા ચૂંટણી 2026 . . . . . . #capitalmes પાટણ નગરપાલિકા ચૂંટણી 2026
.
.
.
.
.
.
#capitalmessagenews #newsupdate #gujaratinews #viralvideoシ
પાટણ નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 . . . . . . #cap પાટણ નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026
.
.
.
.
.
.
#capitalmessagenews #newsupdate #news #updates #viralvideoシ
પાટણ નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 . . . . . . . #c પાટણ નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026
.
.
.
.
.
.
.
#capitalmessagenews #newsupdate #news #updates #viralvideoシ
કલેકટર તુષાર ભટ્ટ દ્વારા મતદાન માટે જનતાને આગ્રહભર કલેકટર તુષાર ભટ્ટ દ્વારા મતદાન માટે જનતાને આગ્રહભરી અપીલ  કેપિટલ મેસેજ, ન્યુઝ 
Capital message 
પાટણ જિલ્લામાં તા. 26મી એપ્રિલ, 2026ના રોજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ બે નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. આ લોકશાહી મહાપર્વને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેકટર તુષાર ભટ્ટે જિલ્લાના તમામ મતદારોને બહોળી સંખ્યામાં મતદાન કરવા માટે હાર્દિક અપીલ કરી છે.  કલેકટરએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, “આપ સૌને સુવિદિત છે કે તા. 26મીના રોજ પાટણ જિલ્લામાં મહત્વપૂર્ણ ચૂંટણીઓ યોજાઈ રહી છે. લોકશાહીના આ પવિત્ર તહેવારમાં દરેક મતદાર પોતાનો મતાધિકાર નિર્ભય અને નિષ્પક્ષ રીતે ઉપયોગ કરે તે અત્યંત જરૂરી છે.”  તેમણે વધુમાં જણાવ્યું કે, મતદાન માત્ર હક જ નહીં પરંતુ આપણી ફરજ પણ છે. દરેક નાગરિકે પોતાના કિંમતી મતનો ઉપયોગ કરીને લોકશાહી પ્રણાલીને વધુ સશક્ત બનાવવામાં યોગદાન આપવું જોઈએ.  જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા સુચારૂ, પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મતદારોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ નિર્ધારિત સમય દરમિયાન મતદાન મથક પર પહોંચી પોતાની ફરજ નિભાવે.  અંતમાં કલેકટરએ જિલ્લામાંના તમામ મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરી લોકશાહી મજબૂત બનાવવા સહભાગી થવા માટે આગ્રહપૂર્વક અપીલ કરી છે.
 #newstoday #facebookviral #news #election #newsfeed #viralnews #BreakingNews #patangujarat #instagramreels #gujrati #Update #newsreels #updates #patan #gujrat #gujarat #media #facebookreel #Gujarat #LiveNews #newsupdate #Patan #capital #NewsUpdate #News #breakingNews #NewsAlert #GujaratiNews #short
પાટણ : પાટણમાં SVEEP અંતર્ગત મતદાર જાગૃતિ માટે ભવ પાટણ :  પાટણમાં SVEEP અંતર્ગત મતદાર જાગૃતિ માટે ભવ્ય બાઈક રેલી!  પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાર જાગૃતિ અભિયાન તેજ બન્યું  જિલ્લા ચૂંટણી તંત્રના માર્ગદર્શન હેઠળ SVEEP કાર્યક્રમ અંતર્ગત બાઈક રેલી યોજાઈ  પાટણ શહેરમાં આદર્શ વિદ્યાલયથી શરૂ થયેલી રેલી મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ રાણકીવાવ સુધી પહોંચી  રેલી દરમિયાન “મતદાન કરવું જ છે” જેવા જાગૃતિ સંદેશો આપીને લોકોને પ્રેરિત કરાયા  શિક્ષકો અને સરકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાઈ અભિયાનને વેગ આપ્યો  તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ. વી. મકવાણાએ દરેક મતદારે મતદાન કરવું જરૂરી ગણાવ્યું  શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વ્યાપક SVEEP પ્રવૃત્તિઓ હાથ ધરાઈ રહી હોવાનું જણાવ્યું  ચૂંટણી દિવસે વધુમાં વધુ મતદાન થાય તે માટે તંત્ર સક્રિય બન્યું  જિલ્લાવાસીઓને લોકશાહી મજબૂત બનાવવા અવશ્ય મતદાન કરવાની અપીલ કરવામાં આવી  રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
 #gujrat #viralvideoシ #PoliticalNews #gujarat #Congress #viralnews #gujarat #patan #political #newsfeed #instagramreels #facebookviral #newsreels #media #election #news #patangujarat #updates #gujrati #Update #BreakingNews #facebookreel #Gujarat #LiveNews #LivenewsToday #newsupdate #Patan #capital #NewsUpdate #News
પાટણ :- સાંતલપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લ પાટણ :-  સાંતલપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધ્યો  આમ આદમી પાર્ટી દ્વારા વિશાળ રેલી યોજી પ્રચારને અપાયો વેગ  રેલી દરમિયાન રોડ, ગટર, શિક્ષણ અને આરોગ્ય મુદ્દાઓ ઉઠાવાયા  ખેડૂતોને નર્મદા કેનાલના પાણીથી વંચિત હોવાનો મુદ્દો થયો હાઇલાઇટ  ઉમેદવારો દ્વારા વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી  મતદારોને AAP ઉમેદવારોને મત આપવાની અપીલ  કાર્યકર્તાઓએ બદલાવ આવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો  સાંતલપુરમાં ચૂંટણી માહોલ દિવસેને દિવસે બન્યો ગરમ  રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ  #radhanpur #rod #sami #BJPGovernment #Congress #aap #political #bjp #newsreels #patan #election #PoliticalNews #viralnews #instagramreels #facebookviral #gujrat #gujarat #media #newsfeed #viralvideoシ #patandistrict #PoliceAction #short #GujaratiNews #NewsAlert #breakingNews #News #NewsUpdate #capital #Patan
Instagram post 18073231895262640 Instagram post 18073231895262640
સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે તંત્ર તૈયાર:143 મતદાન મ સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે તંત્ર તૈયાર:143 મતદાન મથકો પર ટીમો રવાના!  ડભોઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સજ્જ; 143 મતદાન મથકો પર ચૂંટણી ટુકડીઓ રવાના  કેપિટલ મેસેજ, ન્યુઝ 
Capital message 
ડભોઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ડભોઈ નગરપાલિકા, તાલુકા પંચાયત અને વડોદરા જિલ્લા પંચાયતની આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ચૂંટણી પ્રક્રિયા અને સ્ટાફની ફાળવણી
મુખ્ય ચૂંટણી અધિકારી ગીતાબેન દેસાઈના જણાવ્યા અનુસાર, ડભોઈ નગરપાલિકા અને જિલ્લા અને પંચાયતોની ચૂંટણી માટે કુલ 143 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. 25 એપ્રિલના રોજ તમામ મતદાન ટુકડીઓને જરૂરી સામગ્રી સાથે નિર્ધારિત બુથ પર રવાના કરવામાં આવી છે. અગાઉ તમામ કર્મચારીઓને ચૂંટણીલક્ષી સઘન તાલીમ આપવામાં આવી હતી અને EVM મશીનોને સીલ કરવાની પ્રક્રિયા પણ નિષ્ણાતોની દેખરેખ હેઠળ પૂર્ણ કરવામાં આવી છે.  ચુસ્ત પોલીસ બંદોબસ્ત ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થાને લઈને વિશેષ તકેદારી રાખવામાં આવી છે.700 થી વધુ પોલીસ જવાનો અને હોમગાર્ડનો સ્ટાફ તૈનાત રહેશે.ઉચ્ચ પોલીસ અધિકારીઓ સતત પેટ્રોલીંગ દ્વારા સંવેદનશીલ મથકો પર નજર રાખશે.
મતદારો માટે વિશેષ સુવિધાઓ
ઉનાળાની ગરમી અને મતદારોની સગવડને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે:
આરોગ્ય સુવિધા: દરેક બુથ પર એક એમ્બ્યુલન્સ અને આરોગ્યની ટીમ ખડેપગે રહેશે દિવ્યાંગો માટે સહાય: દિવ્યાંગ ભાઈ-બહેનો સરળતાથી મતદાન કરી શકે તે માટે દરેક કેન્દ્ર પર વ્હીલ ચેરની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે.પીવાના પાણીની વ્યવસ્થા: કાળઝાળ ગરમીને જોતા તમામ 143 મથકો પર શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે વહીવટી નેતૃત્વ આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી, ડભોઈ નગરપાલિકા ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ સતત દેખરેખ રાખી રહ્યા છે. તંત્ર દ્વારા નાગરિકોને નિર્ભય થઈને અને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
 #newstoday #Police #capital #vadodara #newsupdate #News #LivenewsToday #NewsUpdate #news #NewsAlert #BreakingNews #breakingNews #dabhoi #Gujarat #LiveNews #short #facebookreel #Update #updates #gujrati #GujaratiNews #gujratpolice #PoliceAction #newsfeed #media #gujarat #gujrat #facebookviral #instagramreels #Vadodara
જગદગુરુ રામાનુજાચાર્યની ૧૦૦૯મી જન્મજયંતીએ ભવ્ય શોભ જગદગુરુ રામાનુજાચાર્યની ૧૦૦૯મી જન્મજયંતીએ ભવ્ય શોભાયાત્રા  ડભોઇ જગદગુરુ રામાનુજાચાર્યની ૧૦૦૯મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા, ૧૫૦ વર્ષની પરંપરા જાળવી રાખતા નગરજનો  કેપિટલ મેસેજ, ન્યુઝ 
Capital message 
ડભોઇ: ઐતિહાસિક નગરી ડભોઇમાં આજે જગદગુરુ શ્રી રામાનુજાચાર્યના ૧૦૦૯મા જન્મોત્સવની અત્યંત ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે શહેરમાં એક વિશાળ અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ડભોઇ પંથક ભક્તિના રંગે રંગાયું હતુ  વિઓ :-
શોભાયાત્રાનો રૂટ અને આકર્ષણો
આ પવિત્ર શોભાયાત્રાનો પ્રારંભ વડોદરી ભાગોળ સ્થિત સવાઈ બાલાજી મંદિરથી કરવામાં આવ્યો હતો. ભક્તિમય માહોલમાં નીકળેલી આ યાત્રા શહેરના વિવિધ મુખ્ય વિસ્તારોમાં ફરી હતી વડોદરી ભાગોળથી શરૂ થઈને આ યાત્રા ટાવર, લાલ બજાર, કંસારા બજાર અને રામજી મંદિર જેવા વિસ્તારોમાં ભ્રમણ કરી હીરાભાગોળ ખાતે આવેલા મોટા બાલાજી મંદિરે ભક્તિભાવ સાથે સંપન્ન થઈ હતી સાંસ્કૃતિક વૈભવ: યાત્રામાં ઢોલ-નગારાના ગુંજારવ, મધુર ભજન-કીર્તન અને ધાર્મિક ઝાંખીઓએ આકર્ષણ જમાવ્યું હતું. ભક્તોના 'જય શ્રી રામ' અને રામાનુજાચાર્યના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
૧૫૦ વર્ષ જૂની અતૂટ પરંપરા ડભોઇમાં રામાનુજાચાર્યની જન્મજયંતી નિમિત્તે નીકળતી આ શોભાયાત્રાનો ઇતિહાસ ખૂબ જૂનો છે. છેલ્લા ૧૫૦ વર્ષથી આ પરંપરા અવિરતપણે નિભાવવામાં આવે છે. સ્થાનિક લોકો માટે આ માત્ર એક યાત્રા નથી, પરંતુ તેમની ગાઢ શ્રદ્ધા અને ગૌરવનું પ્રતીક છે.
વર્ષો જૂની આ પરંપરા આજે પણ એટલા જ ઉત્સાહથી જળવાયેલી છે. અબાલ-વૃદ્ધ સૌ કોઈ આ ધાર્મિક મહોત્સવમાં જોડાઈને ધન્યતા અનુભવે છે શોભાયાત્રાના માર્ગ પર ઠેર-ઠેર ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ અને નગરજનો આ યાત્રામાં જોડાયા હતા. સમગ્ર ડભોઇ શહેર આધ્યાત્મિકતાના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું અને રસ્તાઓ પર ભક્તિનો અનોખો માહોલ છવાયો હતો.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી  #newstoday #News #breakingNews #vadodara #gujrati #BreakingNews #NewsUpdate #newsupdate #updates #LivenewsToday #short #news #LiveNews #NewsAlert #Gujarat #dabhoi #facebookreel #capital #Update
ડભોઇ સ્ટેટ હાઈવેના અધિકારીઓની ઘોર બેદરકારી, અકસ્મા ડભોઇ સ્ટેટ હાઈવેના અધિકારીઓની ઘોર બેદરકારી, અકસ્માતને ખુલ્લું નિમંત્રણ આપતા રેડિયમ વગરના વળાંકો  કેપિટલ મેસેજ, ન્યુઝ 
Capital message 
ડભોઇ: વિશ્વપ્રસિદ્ધ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' અને પર્યટન સ્થળ વઢવાણાને જોડતા મુખ્ય માર્ગ પર ડભોઇ સ્ટેટ હાઈવે વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. ડભોઇ-શિનોર ચોકડીથી નાદોદી ભાગોળ વચ્ચે આવેલા ત્રણ જોખમી વળાંકો પૈકી માત્ર એક જ જગ્યાએ રેડિયમ બોર્ડ લગાવી સંતોષ મનાયો છે, જ્યારે બે વળાંકો હજુ પણ અંધકારમય અને જોખમી હાલતમાં છોડી દેવામાં આવ્યા છે  અધિકારીઓની અધૂરી કામગીરી, જનતા પર જોખમ ડભોઇથી નાદોદી ભાગોળ તરફ જવાના માર્ગ પર મુખ્ય ત્રણ વળાંકો આવે છે. નિયમ મુજબ વાહનચાલકોની સલામતી માટે દરેક વળાંક પર રેડિયમ વાળા સૂચક બોર્ડ હોવા અનિવાર્ય છે. જોકે, આશ્ચર્યજનક રીતે:
એક વળાંક પર: રેડિયમ બોર્ડ લગાવવામાં આવ્યા છે બાકીના બે વળાંક પર: કોઈ પણ પ્રકારના રેડિયમ ચિન્હ કે બોર્ડ લગાવવામાં આવ્યા નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો મુખ્ય માર્ગ: હજારો પ્રવાસીઓની અવરજવર
આ માર્ગ અત્યંત વ્યસ્ત છે કારણ કે તે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) ને જોડતો મુખ્ય રસ્તો છે આ ઉપરાંત પ્રખ્યાત પક્ષી અભયારણ્ય વઢવાણા જતો રસ્તો પણ આજ હોવાથી રોજના હજારો પ્રવાસીઓ અને સ્થાનિક વાહનો અહીંથી પસાર થાય છે. રાત્રિના સમયે રેડિયમ બોર્ડના અભાવે વળાંકનો અંદાજ ન આવતા વાહનચાલકો અકસ્માતનો ભોગ બને તેવી પૂરેપૂરી શક્યતા છે ગંભીર સવાલો અને સ્થાનિકોનો રોષ સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે:
શા માટે માત્ર એક જ જગ્યાએ બોર્ડ લગાવી અન્ય બે જગ્યાઓ બાકી રાખવામાં આવી?
શું સ્ટેટ હાઇવેના અધિકારીઓ કોઈ મોટી જાનહાનિ કે અકસ્માતની રાહ જોઈ રહ્યા છે?
અધિકારીઓની આ 'અડધીપડધી' કામગીરી પાછળનું કારણ શું કોઈ મોટો અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ પ્રવાસી સ્થળોને જોડતા આ મહત્વના માર્ગ પર જો કોઈ અકસ્માત થાય, તો તેની જવાબદારી સ્ટેટ હાઇવેના નિષ્કાળજી દાખવનાર અધિકારીઓ લેશે ખરા? જનતાની માગ છે કે તંત્ર જાગે અને તાત્કાલિક ધોરણે બાકીના બંને વળાંકો પર રેડિયમ બોર્ડ લગાવે.તંત્રની આ નિષ્કાળજી પ્રવાસીઓ અને પ્રજા માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી
 #newstoday #Gujarat #News #updates #GujaratiNews #NewsAlert #BreakingNews #Update #LiveNews #facebookreel #news #short #NewsUpdate #newsupdate #LivenewsToday #vadodara #dabhoi #breakingNews #gujrati #capital #capital #viralvideoシ #newsfeed #media #gujarat #gujrat
પાટણ શહેરના પાલિકા બજારમાં આવેલ ટ્રાન્સફોર્મરમાં પાટણ શહેરના પાલિકા બજારમાં 
આવેલ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લાગી  #Patan #BreakingNews #updates #NewsAlert #News #GujaratiNews #Gujarat
પાટણ :- હારીજમાં બે દિવસ પહેલા થયેલ લૂંટનો ભેદ હ પાટણ :-  હારીજમાં બે દિવસ પહેલા થયેલ  લૂંટનો ભેદ હારીજ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો  વેપારીના જયુપીટરને ઉભું રાખવી છરી બતાવી અજાણ્યા ઈસમોએ રૂ.2.80 લાખની ચલાવી હતી લૂંટ  પોલીસે એલસીબી, એસઓજી અને હારીજ પોલીસની અલગ અલગ ટીમો કામે લગાવી હતી  પોલિસે ગણતરીના કલાકોમાં પોલીસે 6 આરોપીઓને ઝડપી લીધા  પોલીસે આરોપીઓ પાસેથી ₹2,50,000 રોકડા તેમજ ગુનાના ઉપયોગમાં લેવાયેલા બે વાહનો કબજે કર્યા  ઘટનાને અંજામ આપવા માટે આરોપીઓએ ઘણા દિવસથી રેકી કરી હોવાની કરી કબુલાત  લૂંટના ભેદ ની સાથે ગાંધીનગર અને હિંમતનગરમાં થયેલ વાહન ચોરીનો ભેદ પણ હારીજ પોલીસે ઉકેલો  આરોપીઓની પૂછપરછમાં આ તમામ આરોપીઓ ઉજ્જૈનના હોવાનું સામે આવ્યું  હારીજમાં પહેલા વ્યવસાય કરનાર ઇસમેં આ સમગ્ર લુટની ઘટનાનો પ્લાન બનાવ્યો હતો  રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ  #newstoday #Police #પાટણપોલીસ #Crime #patanpolice #gujratpolice #LCB #police #PoliceAction #patandistrict #patangujarat #news #NewsUpdate #Update #LivenewsToday #LiveNews #facebookreel #Gujarat #newsupdate #short #BreakingNews #instagramreels #facebookviral #gujrat #updates #gujarat #media #newsfeed #NewsAlert #capital
મુખ્ય માર્ગ પર તંત્ર અને કોન્ટ્રાક્ટરની ‘લાલિયાવાડ મુખ્ય માર્ગ પર તંત્ર અને કોન્ટ્રાક્ટરની ‘લાલિયાવાડી’ સામે આવી!  તંત્રની ઘોર બેદરકારી ડભોઇ-વસઈ માર્ગ પર એક વર્ષથી ગરનાળાનું કામ અધૂરું વાહનચાલકો અને દર્દીઓ રામભરોસે  કેપિટલ મેસેજ, ન્યુઝ 
Capital message 
ડભોઇથી વસઈ થઈ વાઘોડિયા તરફ જતા મુખ્ય માર્ગ પર તંત્ર અને કોન્ટ્રાક્ટરની ‘લાલિયાવાડી’ સામે આવી છે. છેલ્લા એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, આ માર્ગ પરના બે મહત્વના ગરનાળાનું કામ અધૂરું છોડી દેવાતા હજારો વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.  વિઓ :-
ડામર પાથરવાનું ‘ભૂલી’ ગયેલું તંત્ર
આશ્ચર્યની વાત એ છે કે આ બંને ગરનાળાનું સ્ટ્રક્ચર કામ લાંબા સમય પહેલા પૂર્ણ થઈ ગયું છે, પરંતુ તેના પર ડામર રોડ બનાવવાનું કામ કોન્ટ્રાક્ટર કે અધિકારીઓ જાણે વિસરી ગયા હોય તેમ જણાય છે. અત્યારે હાલત એવી છે કે ખુલ્લી કપચી: રોડ પર ડામરના અભાવે અણીદાર કપચી પ્રસરેલી છે.
પંચરની સમસ્યા આ તીક્ષ્ણ કપચીને કારણે વાહનચાલકોના વાહનો વારંવાર પંચર થઈ રહ્યા છે અકસ્માતનો ભય ઉડતી ધૂળ અને સ્લિપ થતી કપચીને કારણે ટુ-વ્હીલર ચાલકો અવારનવાર પટકાય છે.હોસ્પિટલ અને GIDC જતો મુખ્ય માર્ગ પ્રભાવિત આ માર્ગ માત્ર સામાન્ય અવરજવર માટે જ નહીં, પરંતુ આરોગ્ય અને રોજગારની દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વનો છે દર્દીઓની મુશ્કેલી: ડભોઇથી પ્રખ્યાત પારુલ હોસ્પિટલ તેમજ અન્ય મોટા દવાખાનાઓ જવા માટે આ મુખ્ય રસ્તો છે. એમ્બ્યુલન્સમાં જતા ગંભીર દર્દીઓ માટે આ ઉબડખાબડ રસ્તો પીડાદાયક સાબિત થઈ રહ્યો છે રોજગારી પર અસર: નજીકની GIDC માં કામ કરતા હજારો શ્રમિકો અને કર્મચારીઓ માટે આ માર્ગ ‘આશીર્વાદરૂપ’ હોવો જોઈતો હતો, જે અત્યારે ‘શાપ’ સમાન બની ગયો છે લોકરોષ રજૂઆતો બધિર કાને અથડાઈ સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકો દ્વારા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, તંત્રના પેટનું પાણી હલતું નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે અધિકારીઓ મૌન સેવીને બેઠા છે હવે જોવાનું એ રહે છે કે, લોકોની આ હાડમારી જોઈને ઉચ્ચ અધિકારીઓ જાગશે કે પછી કોઈ મોટા અકસ્માતની રાહ જોવામાં આવશે શું જનતાની રજૂઆત સાંભળીને તુરંત ડામરકામ પૂર્ણ કરાશે કે પછી તંત્રની આ લાલિયાવાડી યથાવત રહેશે.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
 #newstoday #breakingNews #updates #vadodara #facebookviral #instagramreels #gujarat #media #News #viralvideoシ #BreakingNews #newsfeed #newsupdate #capital #gujrat #short #GujaratiNews #gujrati #NewsAlert #dabhoi #Vadodara #Gujarat #viralnews #facebookreel #Update #NewsUpdate
ડભોઇમાં ચૂંટણી જંગ તેજ સાઠોદમાં ભાજપના શક્તિ પ્રદર ડભોઇમાં ચૂંટણી જંગ તેજ સાઠોદમાં ભાજપના શક્તિ પ્રદર્શન સામે કોંગ્રેસનો પલટવાર  કેપિટલ મેસેજ, ન્યુઝ 
Capital message 
ડભોઇ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ડભોઇ તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે રાજકીય માહોલ ગરમાયો છે. સાઠોદ ગામમાં ભાજપ દ્વારા કરવામાં આવેલા શક્તિ પ્રદર્શનના જવાબમાં કોંગ્રેસે પણ વિરાટ જનસભા યોજી પોતાની મક્કમતા દર્શાવી છે.  સિદ્ધાર્થ પટેલની સક્રિયતાથી કોંગ્રેસમાં નવો પ્રાણ ડભોઇના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધાર્થ પટેલ ચૂંટણી પ્રચારમાં સક્રિય થતા જ કાર્યકરો અને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમણે તાલુકાના વિવિધ વિસ્તારોમાં ઝંઝાવતી પ્રચાર કરી સભાઓ ગજવવાનું શરૂ કર્યું છે.
સાઠોદમાં ‘શક્તિ પ્રદર્શન’ સામે ‘જનસંવાદ’ તાજેતરમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુધીર બારોટના વતન સાઠોદ ગામમાં ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ઘોડેસવાર થઈ ભવ્ય રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. આના વળતા જવાબમાં ગઇકાલે મોડી સાંજે સિદ્ધાર્થ પટેલે તે જ ગામમાં વિશાળ સભા સંબોધી હતી.સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.સ્થાનિકો દ્વારા કોંગ્રેસને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો.
સિદ્ધાર્થ પટેલના ભાજપ પર આકરા પ્રહાર ધારાસભ્ય શૈલેષ મહેતાનું નામ લીધા વિના સિદ્ધાર્થ પટેલે તીખા વેણ ઉચ્ચાર્યા હતા:
"આ ચૂંટણી માત્ર સત્તાની નથી, પણ અધિકારની લડાઈ છે. ડર, ભય અને દબાણના જોરે નાગરિકોના અધિકારો છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેમણે ફોર્મ ખેંચવા બાબતે થયેલી ઝપાઝપી અને ત્યારબાદ કોંગ્રેસના કાર્યકરો પર થયેલી ફરિયાદોને 'લોકશાહીનું અપમાન' ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે ખોટા આક્ષેપો કરીને કાર્યકરોનું મનોબળ તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે મતદારોને જાગૃત થવા આહવાન સિદ્ધાર્થ પટેલે નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ કોઈપણ ભયમાં આવ્યા વિના જાગૃત બને અને લોકશાહીને બચાવવા માટે પૂરી તાકાતથી મતદાન કરે. સાઠોદની આ સભાએ સમગ્ર ડભોઇ પંથકમાં ચર્ચા જગાવી છે અને આગામી ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનવાના સંકેતો આપ્યા છે.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
 #newstoday #BreakingNews #GujaratiNews #viralvideoシ #newsupdate #dabhoi #facebookviral #vadodara #NewsAlert #updates #media #capital #newsfeed #gujrati #gujarat #instagramreels #gujrat #short #News #breakingNews #vadodaranews #facebookreel #LiveNews #Update #PoliticalNews #election #political #bjp #aap #Congress
કેદારનાથમાં વડોદરાના ટૂર ઓપરેટરના પિતાનું હાર્ટ એટ કેદારનાથમાં વડોદરાના ટૂર ઓપરેટરના પિતાનું હાર્ટ એટેકથી અવસાન, પુત્રનો મોટો આરોપ  #capitalmessagenews #newsupdate #BreakingNews #viralvideoシ #GujaratiNews
ડભોઇ તાલુકાના સાઠોદ-શંકરપુરા માર્ગ પર વીજ થાંભલા મ ડભોઇ તાલુકાના સાઠોદ-શંકરપુરા માર્ગ પર વીજ થાંભલા મોતના માંચડા સમાન MGVCL ઘોર નિદ્રામાં!  કેપિટલ મેસેજ, ન્યુઝ 
Capital message 
ડભોઇ તાલુકાના સાઠોદ અને શંકરપુરા ગામને જોડતા રસ્તા પર આવેલા ખેતરોમાં પસાર થતી વીજ લાઈનના થાંભલાઓ ભયજનક રીતે નમી ગયા છે ખેતરોની મધ્યમાં આવેલા આ થાંભલાઓ અને તેની પર રહેલી ભારેભરખમ ડીપી (DP) ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં હોવાથી ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે ચોમાસા પહેલા મરામતની તાતી જરૂરિયાત હાલ ઉનાળાની સીઝન ચાલી રહી છે, ત્યારે ખેડૂતોની માંગ છે કે ચોમાસું બેસે તે પહેલા જ આ કામગીરી પૂર્ણ કરવામાં આવે. જો અત્યારે આ નમી ગયેલા થાંભલા સીધા કરવામાં નહીં આવે, તો વાવાઝોડાનું જોખમ: ચોમાસામાં આવતા તેજ પવન કેવાવાઝોડામાં આ નબળા થાંભલાઓ તૂટી શકે છે  જાનહાનીનો ભય: ખેતરમાં કામ કરતા શ્રમિકો કે ખેડૂતો પર વીજ લાઈન તૂટી પડે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છેખેતીને નુકસાન: વીજ પુરવઠો ખોરવાતા ખેતીના પાકને પાણી પાવામાં મુશ્કેલી પડી શકે છેતંત્રની 'લાલિયાવાડી' સામે ખેડૂતોનો રોષ
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, સિંગલ થાંભલાઓ તો ઠીક પણ આખેઆખી ડીપી પણ નમી ગઈ છે. વારંવારની રજૂઆતો છતાં MGVCL (મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ) ના અધિકારીઓ આ બાબતે મૌન સેવી રહ્યા હોય તેવું જણાય છેશું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે જો સમયસર રિપેરિંગ નહીં થાય તો વાવાઝોડા વખતે મોટું આર્થિક નુકસાન અને જાનહાની થવાની પૂરેપૂરી શક્યતા છેસાઠોદ વિસ્તારના પીડિત ખેડૂતો નમી ગયેલા તમામ સિંગલ વીજ થાંભલાઓને તત્કાલ સીધા કરી મજબૂત કરવામાં આવે. જોખમી રીતે લટકતી ડીપી (DP) નું સ્ટેન્ડ નવું બનાવી તેનું યોગ્ય ફિટિંગ કરવામાં આવે.ચોમાસા પૂર્વેની મેન્ટેનન્સ કામગીરી કાગળ પર નહીં પણ ગ્રાઉન્ડ લેવલ પર કરવામાં આવે હવે જોવાનું એ રહે છે કે ખેડૂતોના આક્રોશ બાદ MGVCL નું તંત્ર જાગે છે કે પછી પોતાની જૂની ઢબ મુજબ કામગીરી ચાલુ રાખી કોઈ દુર્ઘટનાને આમંત્રણ આપે છે.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
 #newstoday #vadodara #BreakingNews #newsupdate #newsfeed #NewsAlert #gujrat #updates #agriculturelife #gujrati #Vadodara #media #capital #facebookviral #Gujarat #viralvideoシ #dabhoi #gujarat #instagramreels #GujaratiNews #NewsUpdate #Update #LivenewsToday #LiveNews #facebookreel #vadodaranews #breakingNews #News #viralnews
ડભોઇ તાલુકાના કનાયાડ ગામડી રેલવે ઓવરબ્રિજ પર ખાડાન ડભોઇ તાલુકાના કનાયાડ ગામડી રેલવે ઓવરબ્રિજ પર ખાડાનું સામ્રાજ્ય; હજારો વાહનચાલકોના જીવ જોખમમાં  કેપિટલ મેસેજ, ન્યુઝ 
Capital message 
ડભોઇથી ચાણોદ, રાજપીપળા અને પ્રસિદ્ધ યાત્રાધામ પોઈચાને જોડતા મુખ્ય માર્ગ પર કનાયાડ ગામડી પાસે આવેલો રેલવે ઓવરબ્રિજ હાલ વાહનચાલકો માટે આશીર્વાદને બદલે આફત સમાન બન્યો છે બ્રિજ ઉતરતી વખતે જ હાઈવે પર પડેલા વિશાળ ખાડાઓના કારણે અકસ્માતની વણઝાર સર્જાઈ રહી છે, છતાં સ્ટેટ હાઈવેના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં હોય તેવું જણાય છે રોજના હજારો પ્રવાસીઓ માટે જોખમી સફર આ માર્ગ માત્ર સ્થાનિક નથી પરંતુ ગુજરાતના પ્રવાસન નકશા માટે પણ અત્યંત મહત્વનો છે ડભોઇથી રાધિકા તરફ જતો આ માર્ગ ચાણોદ, રાજપીપળા અને પોઈચાને જોડે છે.  ટ્રાફિકનું ભારણ: દરરોજ હજારોની સંખ્યામાં નાની-મોટી ગાડીઓ અને પ્રવાસીઓની બસો અહીંથી પસાર થાય છે રાત્રિના સમયે જોખમ: રાત્રિ દરમિયાન પૂરતી લાઈટના અભાવે વાહનચાલકોને આ ખાડા દેખાતા નથી, જેના કારણે અચાનક બ્રેક મારતા પાછળ આવતા વાહનો અથડાવા કે ગાડી પલટી ખાવાના બનાવો બની રહ્યા છે બ્રિજ પરથી પૂરઝડપે ઉતરતી ગાડી જો અચાનક આ મોટા ખાડામાં ખાબકે, તો ટાયર ફાટવા અથવા બેલેન્સ બગડવાથી મોટી જાનહાનિ થઈ શકે છે.જો આ ખાડાઓના કારણે કોઈનો જીવ જશે, તો તેની જવાબદારી સ્ટેટ હાઈવેના અધિકારીઓ લેશે રોષે ભરાયેલા વાહનચાલકોતાત્કાલિક નિરાકરણની માંગ સ્થાનિક રહીશો અને વાહનચાલકોની એક જ માંગ છે કે સ્ટેટ હાઈવેના અધિકારીઓ તુરંત સ્થળ મુલાકાત લે બ્રિજની આસપાસના તમામ જીવલેણ ખાડાઓનું ગુણવત્તાયુક્ત પેચવર્ક કરવામાં આવે ભવિષ્યમાં આવા ખાડા ન પડે તે માટે કાયમી ધોરણે રસ્તાનું રિસર્ફેસિંગ કરવામાં આવે ચોમાસું માથે છે ત્યારે જો અત્યારે આ ખાડાઓ પૂરવામાં નહીં આવે, તો વરસાદમાં સ્થિતિ વધુ બદતર બનશે. શું તંત્ર કોઈ ગંભીર અકસ્માતની રાહ જોઈ રહ્યું છે?
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
 #newstoday #breakingNews #NewsUpdate #viralnews #vadodaranews #Gujarat #dabhoi #LiveNews #facebookviral #LivenewsToday #GujaratiNews #News #facebookreel #Update #gujarat #media #capital #short #instagramreels #viralvideoシ #gujrati #updates #gujrat #NewsAlert
Follow on Instagram
Capital Message
Capital Message is a leading digital news platform based in Gujarat, dedicated to delivering accurate and timely news to its readers. While deeply rooted in local journalism with strong coverage of Gujrat, Capital Message News also brings comprehensive news from across Gujarat, covering politics, administration, crime, education, development, and public interest stories. With a commitment to truthful reporting and responsible journalism, Capital Message News has emerged as a trusted name among readers. Our experienced team ensures that every news story is presented with clarity, credibility, and relevance, making Capital Message one of the best growing news channels in Gujarat.
Quick Links
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ધર્મ ભક્તિ
  • ક્રાઈમ
  • વાયરલ & સોશિયલ
Menu
  • Home
  • News
  • About Us
  • Contact
  • E Paper
© 2026 Capital Message News. Developed by Dinar Venture . All Rights Reserved.
  • Home
  • News
  • Shorts
  • Video